ચા પીવાથી ટાઈપ-ટૂ ડાયાબિટીસ પ્રીવેન્ટ થઈ શકે

અારોગ્ય માટે મોટાભાગે ચા પીવાનું ફાયદાકારક ગણાતું નથી, પરંતુ ચાની પત્તીમાં જોવા મળતા ખાસ કમ્પાઉન્ડ લોહીમાં સુગર સોશવામાં અવરોધ પેદા કરે છે. તેના કારણે ગળ્યું ખાધા પછી અચાનક જ બ્લડશુગર શૂટઅપ થવાનું અટકે છે. ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા લોકોને ગળ્યું ખાધા પછી અચાનક જ લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સમસ્યા થાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અાપણે માનીએ છીએ કે માત્ર સાદુ પિંડમાંથી પેદા થતો ઈન્સ્યૂલીન હોર્મોન જ બ્લડમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરે છે, પરંતુ ચામાં રહેલા પોલિફિનોલ્સ કેમિકલ્સ લોહીમાં શુગર સોસાવવાની ક્રિયાને નિયંત્રિત કરે છે.
http://sambhaavnews.com/

You might also like