ટી ટ્રી ઓઇલથી ખીલ દૂર કરો

ચહેરા પર જો ખુબ જ ખીલની સમસ્યા છે તો તમારે ટી ટ્રી ઓઇલ લગાવવું જોઈએ કારણ કે, આ એક પ્રાકૃતિક છે. તેમાં એવા ગુણ છે કે, તમારા ચહેરા પર નિકળતા ખીલના ચેપથી મુક્ત કરશે. તેને લગવવાથી ચહેરા પરનું પ્રાકૃતિક તેલ હંમેશા માટે જળવાઈ રહેશે.

એક વાર જો તમે જાણી લો કે ટી ટ્રી ઓઈલનો કેવી રીતે પ્રયોગ કરવાનો છે તો ખીલથી ઘણા અંશે સરળતાથી છુટકારો મળી શકે છે. તેને લગાવવા માટેની રીત ઘણી જ સરળ છે. આ તેલમાં પ્રાકૃતિક એન્ટી બેક્ટેરીયલ હોય છે. જેને ચહેરા પર લગાવવાથી બંધ પોર્સ ખુલી જાય છે અને પોર્સની ગંદકી પણ સાફ થઇ જાય છે. તેમજ વ્હાઈટહેડ, બ્લેકહેડ, ખીલ અને કરચલીઓ પણ દૂર થઇ જાય છે.

કેવી રીતે લગાવશો ટી ટ્રી ઓઈલ? એક કોટન બોલ પર કેટલાક ટીપાં ટી ટ્રી ઓઈલ લઈ લો અથવા તો ટીશ્યુ પર પણ લઇ શકો છો. ત્યાર બાદ સીધુ જ તેને ચહેરા પર ખીલ અથવા તો દાગ પર લગાવી શકો છો. તેને લગાવીને કેટલાક કલાક સુધી અથવા તો આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે તમે જોઈ શકશો કે ખીલનો સોજો અને લાલાશ ચાલી ગઈ હશે.

હંમેશા ટી ટ્રી ઓઈલ લગાવતા પહેલા પોતાના ચહેરાને સારી રીતે ધોઈને થપથપાવીને લુછી લો. હંમેશા કોશિશ કરો કે, જ્યારે પણ તમે આ તેલનો ઉપયોગ કરો તો તે અવશ્ય ખાતરી કરો કે આ ઓઈલ ૧૦૦ % શુદ્ધ હોય. આ સિવાય ટી ટ્રી ઓઈલને તમે પોતાના કોઈ પણ ઘરેલું ફેસ પેકમાં પણ ઉપયોગ કરી શકો છો.

તમે ઈચ્છો તો આ ઓઈલને દહીંના ફેસપેકમાં ઉમેરીને પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે ૧/૪ કપ પ્લેન દહીં લો અને તેમાં ટી ટ્રી ઓઈલનાં 5 ટીપાં મિક્સ કરો. બસ આ મિશ્રણને ચહેરા પર લગાવો અને પછી ૨૦ મિનીટ બાદ તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

તમે ટી ટ્રી ઓઈલને ક્લીન્ઝર અને મોઈશ્ચરાઈઝરમાં પણ ભેળવીને ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા જૂના ખીલ પણ દૂર થઇ જશે. પણ ધ્યાન રાખો કે તેને પોતાની આંખોથી દૂર રાખો.

You might also like