ટેટુ જેવો સ્કિનપેચ શરીરમાં અાલ્કોહોલનું પ્રમાણ નિયંત્રિત કરશે

અમેરિકાના વૈજ્ઞાનિકોનું કાઢી અને પહેરી શકાય તેવો ફ્લેક્સિબલ સ્કિનપેચ તૈયાર કર્યો છે. તે ત્વચા સાથે લગાવાથી લોહીમાં રહેલી અાલ્કોહોલની માત્રા કહી અાપે છે. અા સ્કિનપેચ ટેમ્પઅરી ટેટુ જેવો દેખાય છે. ત્વચા પર થતાં પસીનામાં વહેલા ખાસ કેમિકલ્સના અાધારે અાલ્કોહોલની માત્રા તપાસતો અાપે જ. નોંધાયેલો ડેટા ડિરેક્ટ મોબાઈલ કે લેપટોપ સુધી પહોંચાડે છે. દારૂ પીધા બાદ ડ્રાઈવિંગ કરતાં લોકોને એલર્ટ કરવામાં પણ તે મદદરૂપે છે.

You might also like