વેકેશન લેવાનાં છો? તો વજન વધી પણ શકે

જો તમે તમારી જોબમાંથી વેકેશન લેવાના હો તો તમારું વજન વધવાનું રિસ્ક રહે છે. ૧થી ૩ અઠવાડિયાનું વેકેશન તમારાે ડાયટ પ્લાન બગાડી શકે છે. અમેરિકાના સંશોધકો કહે છે કે વ્યક્તિ રજા માણવા જાય ત્યારે અને એ પછી છ અઠવાડિયા સુધી તેનું વજન વધવાની પુરી શક્યતાઓ રહેલી છે. અમેરિકાની યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે રજાઓ માણીને આવ્યા બાદ પેટ ફરતેની ચરબીમાં વધારો થવાની શક્યતાઓ ૩૨ ટકા જેટલી વધી જાય છે. કારણ કે રજાઓ દરમિયાન તમે ફિટનેસની કાળજી રાખતા નથી.

You might also like