Browsing Tag

Yogi Adityanath

હવે UPમાં બનશે ફાઈટર પ્લેન, ટેંક, હેલીકોપટર અને રક્ષાના ઉપકરણો

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની કેબિનેટે મંગળવારે UP સંરક્ષણ અને એરોસ્પેસ યુનિટ અને રોજગાર પ્રમોશન નીતિ -2018ને રક્ષણ ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે મંજૂરી આપી હતી. આમાંથી, બધા રક્ષણના સાધનો સહિત ફાઇટર પ્લેન, ટેન્ક,…

કબીરની દરગાહ પર યોગી આદિત્યનાથે ટોપી પહેરવાનો કર્યો ઈન્કાર

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રવાસના એક દિવસ પહેલાં દરગાહની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનો હિસ્સો બન્યા હતા. યોગી કબીરની દરગાહ પણ ગયા હતા. દરગાહ પહોંચ્યા પછી, ત્યાંના સમર્થકોએ યોગીને કબીર ટોપી…

આ રાજ્યમાં નવવિવાહિત દંપતીને સરકાર આપશે કોન્ડોમ અને પ્રેગનેન્સી ટેસ્ટ કિટ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં નવ પરિણીત યુગલોને શુકન રૂપે ખાસ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. સરકારે અત્યારે આ યોજના 57 જિલ્લાઓમાં શરૂ કરી છે. યૂપી સરકારની આ નવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા સંચાલિત ‘નઈ પહલ’ સ્કીમનો…

હિંસક થયો જિન્ના વિવાદ, AMUમાં પથરાવ અને લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ

પાકિસ્તાનના જનક ગણાતાં મોહમ્મદ અલી જિન્નાનો ફોટો હટાવાના લઇને એએમયુમાં બેદિવસથી ચાલી રહેલો વિવાદ હવે હિંસક બનતો જાય છે. બાબા-એ-સૈયદ પર જિન્નાના પુતળાનું દહન કરવા પહોંચેલા હિન્દુ જાગરણ મંચ તેમજ અન્ય સંગઠનોના કાર્યકર્તાઓઓનો એએમયુ વિદ્યાર્થીઓ…

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા 10 દિવસમાં 65 રેલીઓ કરશે PM મોદી, શાહ અને યોગી

કર્ણાટક વિધાસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ એટલે કે 12મેના આવવામાં માત્ર 2 અઠવાડિયા બાકી છે, એવામાં રાજકીય પક્ષો પોતાની તાકાત હવે રેલીઓ અને રોડ શો પર લગાવી દેશે. સિદ્ઘારમૈયા સરકારને ઉખાડી ફેંકવા માટે ભાજપ હવે પ્રચાર અભિયાનમાં પૂરી તાકાત લગાવી…

તેજસ્વીનો PM મોદી પર હુમલો – આ મેક ઈન ઈન્ડિયા નહીં, રેપ ઈન ઈન્ડિયા છે!

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કશ્મીરના કઠુઆમાં પાછળા દિવસોમાં થયેલા ગેંગરેપની ઘટનાઓને લઈને આરજેડી નેતા તેજસ્વી યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર મોટો હુમલો કર્યો છે. પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી 'મેક ઈન ઈન્ડિયા' કાર્યક્રમને લઈને કશ…

યોગી સરકારે ઈન્વેસ્ટર્સ સમિટની સજાવટ માટે ૬૫.૧૫ કરોડ ખર્ચ્યા

લખનૌ, શુક્રવાર ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં ૨૧થી ૨૨ ફેબ્રુઆરી સુધી યોજાયેલ ઈન્વેસ્ટર્સ સમિટની સાજસજાવટ પાછળ યોગી સરકારે રૂ. ૬૫.૧૫ કરોડ ખર્ચ્યા છે. રાજ્યમાં મૂડીરોકાણ વધારવાના હેતુથી આયોજિત આ સમિટમાં દેશ અને દુનિયાના તમામ ઉદ્યોગપતિઓ જોડાયા…

આદિત્યનાથના રાજમાં UPનો સતત વિકાસ થઈ રહ્યો છેઃ મોદી

લખનૌ, બુધવાર લખનૌ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઈન્વેસ્ટર્સ સમિટને ખુલ્લી મૂકતાં જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપી સતત વિકાસ કરી રહ્યુ છે. આ બે દિવસીય સમિટમાં વિવિધ દેશના ૫૦૦૦ ઉદ્યોગપતિ ભાગ લેવા આવી ચુકયા છે. જેમાં…

PMમોદીએ UP ઈન્વેસ્ટર્સનું ઉદ્દઘાટન કર્યું, ટાટા-બિરલા-અંબાણી હાજર

PM મોદીની હાજરીમાં બુધવારે યોગી સરકારના યુપી ઈન્વેસ્ટર્સ સમિટ 2018નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને ઘણા કેન્દ્રીય મંત્રીઓની સાથે યોગી સરકારની કેબિનેટ પણ હાજર રહ્યા હતા. આ સમિટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન…

લખનઉમાં યોગ દિવસનું રિહર્સલ, બાબા રામદેવ સાથે સીએમ યોગીનો યોગા

લખનઉ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં તેની શાનદાર જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેની અંતર્ગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઇકે રાજભવન ખાતે યોગાભ્યાસ કાર્યક્રમમાં શામેલ થયા હતા. આ દરમિયાન યોગગુરૂ રામદેવ…