Browsing Tag

work

12 વર્ષ બાદ સન્ની દેઓલ-અમીષાની જોડી, પહલી વાર કરશે ડબલ રોલ

સન્ની દેઓલ તેની આગામી ફિલ્મ 'યમલા પગલા દીવાના 3' પહેલાં એક નવો પ્રોજેક્ટ લાવી રહ્યો છે. આ ફિલ્મમાં સન્ની 12 વર્ષ પછી અમીશા પટેલ સાથે જોવા મળશે. બન્નેને ગદર એક પ્રેમ કથા મૂવી પ્રેક્ષકોને ખુબ ગમી હતી. સન્નીની નવી ફિલ્મનું નામ ભૈયાજી સુપરહીટ…

આ અભિનેત્રીએ રણવીર સિંહ જોડે કામ કરવાની પાડી ‘ના’!

ઝોયા અખ્તર દિગ્દર્શિત રણવીર સિંહ (Ranveer Singh) ની ફિલ્મ "ગલી બોય" વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ કરવામાં આવશે. રણવીર સાથે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ છે. ફિલ્મના કાસ્ટિંગ વિશે એક સમાચાર એવા આવ્યા છે કે ટીવી…

૨૦૧૮નું વર્ષ તાપસી માટે નિર્ણાયક બનશે

વર્ષ ૨૦૦૮માં ‘મિસ ફ્રેશ’નો ખિતાબ જીતનારી તાપસી પન્નુ હિંદી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભાની ધાક જમાવી ચૂકી છે, પરંતુ તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી થઇ હતી. બાળપણમાં તેને અભિનેત્રી બનવાનો કોઇ શોખ ન હતો. તે કહે છે કે ફિલ્મ…

બ્રિટન કરી રહ્યું છે ટુયર ટૂ વિઝામાં બદલાવ, ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહત

બ્રિટને તેની ઇમિગ્રેશન નીતિ બદલી છે અને તેને સંસદ સામે પ્રસ્તુત પણ કરી છે. આ ફેરફારોમાં ભારત જેવા દેશોમાં ઉચ્ચ પ્રશિક્ષિત વ્યાવસાયિકો માટે કડક વિઝા ક્વોટા નિયમોની સમીક્ષાનો સમાવેશ થાય છે. આ પહેલની ભારત અને UKના ઉદ્યોગો સંગઠનોએ પ્રશંસા કરી…

Appleની ઓફિસમાં હવે બધા અધિકારિઓએ ઉભા રહીને કરવું પડશે કામ!

ટેક્નોલૉજીની નવી શોધ સાથે વિશ્વને આશ્ચર્ય આપતી કંપની Appleએ તેના કર્મચારીઓને ઉભા રહીને કામ કરી શકાય તેવા ડેસ્ક (એક વર્કિંગ ડેસ્ક) આપ્યા છે. હવે કંપનીના બધા કર્મચારીઓ ઉભા રહેશે પછી જ કામ કરશે. તમને જણાવી દઈએ કે હમણાં જ કેલિફોર્નિયામાં એપલની…

પોતાની પત્નિને ‘માધુરી’ કહી બોલાવતા હતા અનિલ કપૂર!

બોલિવૂડના અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મ 'રેસ 3'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે તેમના ટીવી શો 'દસ કા દમ' ને લઈને પણ ચર્ચામાં છે. આ રમત શોમાં, સલમાનના મહેમાન પણ તેમના જીવનની રસપ્રદ વાર્તાઓ શેર કરતા દેખાશે. આ શોમાં અનિલ કપૂરે…

દુનિયામાં સૌથી વધુ કામ કરે છે મુંબઈકર: સર્વે

એવું કહેવાય છે કે મુંબઈ શહેર ક્યારેય ઊંઘતું નથી. મોડી રાતે રોડ પર ફરતા લોકો અને લોકલ ટ્રેનમાં ભીડ સામાન્ય બાબત છે. તાજેતરમાં, સમગ્ર વિશ્વમાં 77 મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જણાયું છે કે મુંબઈના લોકો વિશ્વમાં સૌથી વધુ…

‘હેટ સ્ટોરી’ બાદ ઉર્વશીનાં નખરાં વધ્યાં

ઉત્તરાખંડના કોટદ્વારમાં જન્મેલી ઉર્વશી રૌતેલાએ સ્કૂલના દિવસોમાં જ ૧૫ વર્ષની ઉંમરે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. ૨૦૧૨માં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જીત્યા બાદ તેનું સ્થાન અન્ય સુંદરીને આપવામાં આવ્યું, કેમ કે તે હજુ નાની…

ભણેલા ગણેલા હોવાના કારણે આ એક્ટરને નહોતું મળ્યું કામ!

પૃથ્વીરાજ કપૂર, જેણે પોતાના મજબૂત અભિનયથી સિનેમા પ્રેમીઓના દિલ પર રાજ કર્યું હતું તે આજના દિવસે 29મી મે, 1972ના રોજ આ જગતને ગુડબાય કહ્યું હતું. પૃથ્વીરાજ કપૂરનો જન્મ 3 નવેમ્બર, 1906ના રોજ લાયલપુર, પાકિસ્તાનમાં થયો હતો. પૃથ્વીરાજ કપૂર 3…

ચાલીને અથવા સાઇકલ પર નોકરી જવાથી લાંબું જીવી શકાય

બ્રિટિશ જર્નલ 'હાર્ટ'માં પ્રકાશિત અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે નોકરી-ધંધાએ ચાલતાં કે સાઇકલ પર જવા જેવી સક્રિયતા દાખવનાર વ્યકિતને ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ કે સ્ટ્રોકની બીમારીનું જોખમ ૧૧ ટકા ઓછું રહે છે. એ સાથે એ બીમારીઓથી મૃત્યુનું…