Browsing Tag

Woman

જ્યારે મહિલા મુસાફરે એરપોર્ટ પર મુક્યો વિશ્વ યુદ્ધ IIનો બોમ્બ ત્યારે…

મુસાફરી કરતી વખતે, એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે તમે કઈ વસ્તુઓ તમારી સાથે લઈ જઈ રહ્યા છો. ઑસ્ટ્રિયા આવેલી એક અમેરિકન મહિલા પ્રવાસીએ કંઈક એવુ કર્યું અને સોવિનિયર સમજીને વિશ્વ યુદ્ધ IIના બોમ્બને સાથે રાખ્યો હતો. વિયેના આંતરરાષ્ટ્રીય હવાઇ…

ટાઇપિંગ કરીને પેટિયું રળતાં ૭ર વર્ષનાં માજી સોશિયલ મીડિયા પર છવાયાં

મધ્યપ્રદેશના સિહોર શહેરમાં કલેક્ટર ઓફિસની બહાર એક માજી લાકડાનું સ્ટૂલ અને ટેબલ લઇને ટાઇપિંગ કરતાં જોવા મળે છે. આ માજીની ઉંમર ૭ર વર્ષની છે અને નામ છે લક્ષ્મીબાઇ. જૂના ટાઇપરાઇટર પર મેન્યુઅલી ટાઇપ કરવાની માજીની સ્પીડ અને સ્ફૂર્તિ ગજબનાક છે…

પ્રેગનેન્ટ મહિલાની તપાસ કરવા એરપોર્ટના કર્મચારીએ કહ્યું – કપડા ઉતારો

ગુવાહાટી CISF સુરક્ષા કર્મચારીઓની પ્રવૃત્તિઓમાં એક કથિત ગર્ભવતી મહિલાને કપડા ઉતરાવાનું કહ્યું હતું જેથી તે જાણી શકાય કે મહિલા ખરેખર ગર્ભવતી છે કે નહીં. ડૉલી ગોસ્વામીના પતિ શિવમ સરમાહે CISFને ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, "CISFએ…

ભારતીયે બદલાવ્યો કાયદો, આયર્લેન્ડમાં હટશે ગર્ભપાત પરનો પ્રતિબંધ

આયર્લેન્ડમાં ગર્ભપાત પરનો પ્રતિબંધ હટાવવા માટે એક લોકમતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 66.4 % લોકોએ તેને સમર્થન આપ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાઓના જીવને ખતરો હોય ત્યારે ગર્ભપાતની મંજૂરી છે અને બળાત્કારમાં આ મંજૂર નથી. જો કે,…

પહેલું બાળક સિઝેરિયનથી આવ્યું હોય તો બીજી ડિલિવરી નોર્મલ થઈ શકે?

સ્વાભાવિક રીતે પહેલીવાર ડિલિવરી સિઝેરિયનથી થઇ હોય તો એ પછીની ડિલિવરી નોર્મલ કરી શકાય ? આ સવાલ અનેક મહિલાઓ પૂછે છે. કેનેડાની યુનિ.એ કરેલા અભ્યાસ દરમ્યાન એવું જોવા મળ્યું છે કે એકવાર ‌સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપી ચૂકેલી મહિલાઓ જો નોર્મલ…

કાનમાં ઘૂસી ગયો વંદો, 9 દિવસ પછી આ રીતે નીકાળવામાં આવ્યો બહાર

અમેરિકાના ફ્લોરિડા શહેરમાં એક મહિલા સાથે વિચિત્ર ઘટના બની. તે સૂઈ ગઈ હતી ત્યારે તેના ડાબા કાનમાં કૉક્રોચ ઘૂસી ગયો હતો. આ વંદો ખૂબ જ અંદર સુધી જતો રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ વંદાને નવ દિવસ પછી બહાર કાઢી શકાયો હતો. જોકે યુવતીના…

વટવા રિંગરોડ પર યુવતીની મશ્કરીમાં કોમી અથડામણ

અમદાવાદઃ વટવા રિંગરોડ પર ગઇ કાલે સાંજે જાહેરમાં બે યુવતીઓનો હાથ પકડી છેડતી કરવાના મામલે કોમી દંગલ સર્જાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. છેડતી કરનાર ટપોરીઓ તેમજ ટોળા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ કમિશનરે આદેશ આપ્યા…

અપરણિત મહિલાઓ પર કાયદેસર કરાવી શકશે ગર્ભપાત

ગર્ભનિરોધક ગોળીઓ અસર ન કરી શકે તેવી સ્થિતિમાં હવે અપરણિત મહિલાઓ  કાયદેસર રીતે ગર્ભપાત કરાવી શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટમાં સંશોધન અંગે સૂચન કરતા જણાવ્યું છે કે કોઇ પણ મહિલા પછી તે પરણિત હોય કે અપરિણત, જો…

પરણિત મહિલા ‘લિવ ઇન’માં રહે તો ગેરકાયદેસર, નહીં મળે કોઇ સંરક્ષણ

નવી દિલ્હીઃ કોર્ટે જણાવ્યું છે કે કોઇ પરણિત મહિલા અન્ય પુરૂષ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહી શકે નહીં. જો કોઇ મહિલા આમ કરશે તો તેને કાયદા દ્વારા કોઇ જ સંરક્ષણ આપવામાં નહીં આવે. લિવ ઇન રિલેશનશીપમાં અપરણિત મહિલા રહી શકે છે. પરંતુ પરણિત મહિલા…

આ યુવતીનો દાવો, રાહુલે આપ્યું લગ્નનુ વચન, જુઓ વીડિયોમાં

નવી દિલ્હીઃ પોલિટિક્સના મોસ્ટ એલિજિબલ બેચલર અને કોંગ્રેસના ઉપાદ્યક્ષ રાહુલ ગાંધી ક્યારે લગ્ન કરશે તે અંગે ઘણા લોકોના મનમાં સવાલ હતો. જો કે આ તમામ સવાલોનો અંત આવી ગયો છે કારણે રાહુલે પોતાના માટે પત્ની પસંદ કરી લીધી છે. રાહુલ સાથે આમ તો ઘણી…