Browsing Tag

wife

પત્નીને લેવા ગયેલા યુવાન પર સાસુ, સાસરિયાં હથિયારો લઈ તૂટી પડ્યાં

અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવક પર તેનાં સાસુ અને મામાજી સહિત 6 લોકોએ તલવાર, છરી અને લોખંડના ચોપર વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. વટવા વિસ્તારમાં આવેલ કુત્બેઆલમનગરમાં રહેતા અને સિલાઇકામ કરતા અસદ…

Messiની લવ સ્ટોરીમાં પણ છે ફિલ્મી ટ્વિસ્ટ, આ રીતે કર્યુ હતું propose!

લાખો લોકોનું દિલ જીતનાર ફૂટબોલ ખેલાડી મેસ્સીનું રોમેન્ટિક જીવન પણ ખુબ શાનદાર રહ્યું છે. ફુટબોલ જગતનો સ્ટાર અને અરેજન્ટિનાનો સ્ટાર ખેલાડી તેના દેશ માટે સૌથી ગોલ મારવા માટે ઓળખાય છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે મેસ્સી, જે શર્મિલી સ્વભાવનો…

અનુષ્કા નહીં પણ બાલીવુડની આ એકટ્રેસ પર ફિદા હતો વિરાટ કોહલી, જાતે કર્યો ખુલાસો

ક્રિકેટર વિરાટ કોહલીને બાળપણથી જ બોલિવૂડ સાથે પ્રેમ છે. કદાચ એટલે જ તેની પત્ની એક અભિનેત્રી છે. આજે ભલે અભિનેત્રી અનુષ્કા શર્મા તેની પત્નિ છે, પરંતુ અનુષ્કા પહેલાં, વિરાટ કોહલી કોઈ અન્ય અભિનેત્રી પર ફિદા હતો. હા, બાળપણથી વિરાટ…

શું લગ્ન પહેલા નેહા ધૂપિયા હતી Pregnant?

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ ગુપ્ત રીતે ગત મહિને લગ્ન કર્યાં હતાં અને બૉલીવુડમાં એક ચળવળ શરૂ કરી હતી. ત્યાર બાદ, એવી અટકળો સામે આવી હતી કે નેહા ધૂપિયા ગર્ભવતી હતી અને આ કારણસર તેણે અચાનક લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે રાત્રે,…

પોતાની પત્નિને ‘માધુરી’ કહી બોલાવતા હતા અનિલ કપૂર!

બોલિવૂડના અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મ 'રેસ 3'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે તેમના ટીવી શો 'દસ કા દમ' ને લઈને પણ ચર્ચામાં છે. આ રમત શોમાં, સલમાનના મહેમાન પણ તેમના જીવનની રસપ્રદ વાર્તાઓ શેર કરતા દેખાશે. આ શોમાં અનિલ કપૂરે…

પત્નિ અનુષ્કા સાથે અવોર્ડ લેવા પહોંચ્યો વિરાટ કોહલી…

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટનો ભાગ નહીં બની શકે પરંતુ ક્રિકેટ વિશ્વમાં, તેના બેટનો અવાજ આજે પણ સાંભળાય છે. કોહલી મંગળવારે BCCIના વાર્ષિક એવોર્ડ સમારોહમાં હાજર રહ્યો હતો, જેમાં સળંગ 2 સિઝન માટે શ્રેષ્ઠ…

અમારા સંબંધો આજે પણ એકદમ તાજા છેઃ માધુરી દીક્ષિત

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના બંને પુત્રોના કોઇ મિત્રો નથી. આજની જનરેશનનાં બાળકોથી મારાં બંને બાળકો મોટાં છે અને પહેલાંની જનરેશનવાળાં બાળકો મારાં બાળકોથી મોટાં છે. શાહરુખ ખાન અને આમિર ખાનનાં સંતાનો…

પત્ની પિયરથી સાસરીમાં ગઈ ત્યારે પતિ અન્ય મહિલા સાથે રંગરેલિયાં મનાવતો હતો

અમદાવાદ: પતિ સાથે ઝઘડાના પગલે પિયરમાં રહેતી પત્ની પોતાનો સામાન લેવા સાસરીમાં ગઈ ત્યારે પતિને અન્ય મહિલા સાથે કઢંગી હાલતમાં જોતા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુનયનાબહેને ૨૦૧૬માં શિવરંજીની ચાર રસ્તા પાસે આવેલા સંગાથ ટાવરમાં…

પત્નીને પતિના પગારની વિગતો જાણવાનો પૂરો હક છેઃ હાઈકોર્ટ

મધ્યપ્રદેશ હાઇકોર્ટે કહ્યું કે પત્નીને એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે તેના પતિનો પગાર કેટલો છે. ડબલ બેન્ચે કહ્યું કે પત્નીને ત્રીજો પક્ષ માનીને પતિના પગાર સંબંધિત જાણકારી આપવાનો ઇનકાર ન કરી શકાય. હાઇકોર્ટે સિંગલ બેન્ચનો આ આદેશ રદ કરતાં…

અકસ્માતનો સિલસિલોઃ દંપતી, પિતા-પુત્ર સહિત નવનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર અકસ્માતોનો સિલસિલો જારી રહેતા દંપતી, પિતા-પુત્ર સહિત નવ વ્યક્તિનાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, સાવલીમાં રહેતા રંગીતસિંહ ચૌહાણ અને તેમના પત્ની જયશ્રીબહેન બાઇક પર…