Browsing Tag

wax statue

સિંગાપુરમાં દેખાશે અનુષ્કા શર્માનું બોલતું સ્ટૈચ્યૂ

અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની અલગ શૈલી માટે જાણીતી છે અને હવે અનુષ્કાના ચાહકો માટે એક સારા સમાચાર છે. અનુષ્કા ટૂંક સમયમાં સિંગાપોરમાં મેડમ તુસાડના મ્યુઝિયમમાં જોવા મળશે. અનુષ્કાને અહીં એક અનન્ય મૂર્તિ બનાવવામાં આવી છે, જે બાકીની મીણની…