Browsing Tag

water

વધ્યું યમુનાનું પાણીનું સ્થર, સરકારે શરૂ કર્યું કામ

હવામાન વિભાગે નવી દિલ્હી અને દિલ્હી NCRમાં આજે વરસાદ પડે તેવી આગાહી કરી છે. છેલ્લાં કેટલાંક સમયથી દિલ્હીમાં ભારે વરસાદના પગલે જનજીવન ઠપ થયું હતું. અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સેવાને પણ અસર થઈ હતી. બીજી તરફ યમુના નદીમાં પણ પાણીની…

સૌરાષ્ટ્રની નદીઓમાં આવ્યું પુર, વરસાગની ધમાકેદાર એન્ટ્રી

ગીર-સોમનાથ: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નદી નાળા છલકાયા હતા અને કેટલાક જિલ્લાઓમાં જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું. હવે વાત કરીએ ગીર સોમનાથની. તો ગીર સોમનાથના કોડીનારની શીંગવડા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ તરફ જૂનાગઢમાં ભારે…

શરીરની તમામ સમસ્યાઓ દૂર કરવા પીવો ધાણાનું પાણી

આખા ધાણાને મસાલાના રૂપમાં દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે, જેથી ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય. પરંતુ શું તમે જાણો છો કે આખા ધાણાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન C અને…

સરગવાનાં બીજથી પણ પાણીને શુદ્ધ કરી શકાશેઃ સંશોધન

વોશિંગ્ટન: વિશ્વમાં આજે પણ અનેક લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકતું નથી ત્યારે તેના કારણે લોકો વિવિધ બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે અમેરિકાની કાર્નિજ મેલોન યુનિ.ના વિજ્ઞાનીઓએ સરગવાનાં બીજમાંથી કાઢેલા પ્રોટીનમાંથી ફિલ્ટર બનાવ્યું છે, જેના…

દિવસમાં ૪ થી ૧૦ વખત યુરિન જનારી વ્યકિતનું સ્વાસ્થ્ય સારું ગણાય

નવી દિલ્હી: દિવસમાં તમે કેટલીવાર પેશાબ કરો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે. તમારી યુરિન કરવાની આદત તમે નોર્મલ છો કે બીમાર તેના સંકેત આપે છે. લોકો પોતાના શરીરને વધારે સારી રીતે સમજી શકે તે માટે એસ્ટ્રેલિયાના ડો. ઈવલિન લુઈને…

દરિયામાં વધતા પ્રદૂષણથી દર વર્ષે ૧૦ લાખ દરિયાઈ જીવનાં મોત નીપજે છે

બેંગકોક: વિશ્વભરમાં પ્લાસ્ટિક પોલ્યુશનની સમસ્યા એટલી મોટી છે કે તેનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે દર વર્ષે સમુદ્રમાં ૮૦ લાખ ટન પ્લાસ્ટિક પીગળી રહ્યું છે અને તેનાથી થતા ઇન્ફેક્શનના કારણે દર વર્ષે ૧૦ લાખ સમુદ્ર જીવ મરી રહ્યા છે. બ્રિટનના…

મંગળ ગ્રહ વિવિધ પ્રકારનાં ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ હોવાનો દાવો

વોશિંગ્ટન: બ્રિટન ખાતેની એડિનબર્ગ યુનિર્વિસટીના સીન મેકમોહને દાવો કરતાં જણાવ્યું હતું કે મંગળ ગ્રહની સપાટી પર અનેક પ્રકારના ખડકો અને પથ્થરો આવેલા છે અને તે વિવિધ ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ છે, જ્યાં જૂનાં અશ્મિઓની શોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

દિશા પાટનીનો આ ખતરનાક સ્ટંટ જોઇને ‘ટાઇગર’ પણ ઘબરાયો

'બાગી 2' ની સફળતા બાદ, દિશા પાટણીના ફોલોઅર્ઝમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે ફિલ્મમાં પાટણીની ભૂમિકા નાની હતી પરંતુ ટાઇગર શ્રોફ સાથેની તેની જોડે બોક્સ ઓફિસ પર એક મોટી હિટ રહી હતી. દિશા હંમેશા કંઈક અલગ કરતી હોય છે અને આ વખતે તેણે તેના…

OMG! સૂરજની રોશનીથી પણ હવે પાણી શુદ્ધ થઈ શકશે

વોશિંગટન: વધતા જતા પ્રદૂષણના કારણે છેલ્લાં કેટલાંક વર્ષમાં સ્વચ્છ પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે ત્યારે વિજ્ઞાનીઓએ કાર્બન પેપર આધારિત નવી ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે જેમાં માત્ર સૂરજની રોશનીથી પાણીને શુદ્ધ કરી શકાશે. આજથી બે…

રેલવેયાત્રીઓ માટે અલાઉદ્દીનના ‘ચિરાગ’ની સુવિધા તહેનાત કરાશે

મુરાદાબાદ: ટ્રેનોમાં યાત્રીઓની સમસ્યાના સમાધાન માટે રેલવે વિભાગે અલાઉદ્દીન કા ચરાગની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે અને તેને સર્વિસ કેપ્ટનનું નામ આપવામાં આવશે. જે યાત્રીઓની સમસ્યા થોડી જ મિનિટોમાં હલ કરી દેશે. જેમાં પછી તે પંખાની સમસ્યા…