Browsing Tag

violence

…. તો આ કારણોના લીધે પરિણિત સ્ત્રીઓ તેમના પતિ પર કરે છે cheat!

લગ્ન એક પવિત્ર સંબંધ ગણાય છે. એવું કહેવાય છે કે આ સંબંધ ફક્ત એક જન્મ માટે જ નહીં પણ 7 જન્મો માટે હોય છે. પરંતુ આજના યુગમાં લોકો માને છે કે આ સંબંધ એક જન્મ પણ જીવી લે તે સારુ છે. છેલ્લા ઘણા સમયથી છૂટાછેડાના બહુ કેસ સામે આવ્યા છે.…

હિંસા પર PM મોદીએ કરી “મન કી બાત”, PMO તરફથી આવ્યું સ્પષ્ટીકરણ..

પીએમઓ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં આપવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાજકીય હિંસાની વાત કરી છે. તે કેરળમાં થયેલી ઘટનાઓના સંદર્ભમાં હતી. મહત્વપૂર્ણ છે કે કેરળમાં આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલાની ઘણી ઘટનાઓ સામે…

હિંસા વચ્ચે કાશ્મીરી યુવકોઅે સેનાના જવાનનો જીવ બચાવ્યો

નવી દિલ્હી: કાશ્મીરી યુવકોઅે ગઈ કાલે શ્રીનગર બાયપાસ રોડ સ્થિત લાસજન િવસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં ફસાયેલા ભારતીય સેનાના એક જવાનને બચાવી લીધો છે. અા જાણકારી પોલીસ દ્વારા મળી છે. કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો સાથે સ્થાનિક લોકોની હિંસક…