Browsing Tag

uttar pradesh

બે વર્ષ બાદ સોનિયા ગાંધી આજે કર્ણાટકના બીજાપુરમાં રેલીને કરશે સંબોધન

લગભગ બે વર્ષ બાદ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કોઇપણ ચૂંટણી રેલીને સંબોધન કરવા જઇ રહ્યાં છે. કર્ણાટકમાં આગામી 12 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોય સોનિયા ગાંધી બીજાપુરમાં એક ચૂંટણીલક્ષી રેલીને…

દેશના 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

દેશના ઓછામાં ઓછા 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ તેમજ આંધી-તોફાનની આગાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળો પર ભારે વાવાઝોડા…

ગાઝિયાબાદ પાસે જાનની કાર નાળામાં ખાબકતાં સાતનાં મોત

ગાઝિયાબાદ: દિલ્હી નજીકના ગાઝિયાબાદ પાસે જાનની કાર નાળામાં ખાબકતાં કારમાં બેઠેલા વરરજાના પિતા સહિત સાત વ્યકિતનાં મોત થયાં છે. આ બનાવથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.…

રૂમમાં માસુમને જોઈ સાધુની દાનત બગડી, 10 રૂપિયાની લાલચ આપી કર્યો રેપનો પ્રયાસ

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાં મહિલાઓ સામે ગુના ઓછા થવાનુ નામ નથી લઈ રહ્યા. આ તાજી ઘટના બરેલીના સીબીગંજ પોલિસ સ્ટેશનનો છે. જ્યાં ધોરણ ત્રણમાં ભણતી બાળકી સાથે તેના સંબંધી દાદાએ દુષ્કર્મ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ બાળકીએ વિરોધ…

GORKHPUR CASE: મુખ્યમંત્રી યોગીના આદેશ પર ડો. કફીલ સહિત 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ પર રાજ્ય સરકારે ગોરખપુરમાં બાબા રાઘવદાસ(BRD) મેડિકલ કોલેજમાં કથિતપણે ઓક્સિજનની તંગીને કારણે બાળકોના મોતના મામલે બુધવારે મોડી રાત્રે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.…

સરકાર ગામડાંઅોમાં કોલ સેન્ટરની મદદથી ડિજિટલ લેણદેણ શીખવશે

નવી દિલ્હીછ ગ્રામીણ વિસ્તારોમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન અાપવા માટે સરકાર ગ્રામીણ વિસ્તારના લોકોને કોલ સેન્ટરની મદદથી અૌદ્યોગિક સંગઠન નેસકોમ સરકારની મદદ કરશે. મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ અા કામ માટે નેસકોમ તરફથી પહેલ કરાઈ છે.…

મુરાદાબાદમાં રાવણ દહન બાદ ભાગદોડમાં એકનું મોત

મુરાદાબાદ: મુરાદાબાદ શહેરના સૌથી મોટા અને જૂના રામલીલા મેદાનમાં મંગળવારે વિજયાદશમીના રોજ યોજાયેલા મેળા દરમિયાન ભાગદોડ મચી જતાં સિવિલ ડિફેન્સના એક કાર્યકરનું કચડાઇ જવાથી મોત થયું હતું. જ્યારે આ ભાગદોડ અને અફરાતફરીમાં અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ…