Browsing Tag

us citizens

અમેરિકાની FBIને પણ દોડતી કરનાર અા છે સાગર અને રીમા

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર કોલ સેન્ટર રેકેટનો માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠક્કર અને રીમા ઠક્કર એફબીઆઇ ( ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના રડારમાં આવી ગયાં છે. અમેરિકાથી એબીઆઇના સાત અધિકારીઓની ટીમ આજે થાણે ક્રાઇમ બ્રાંચમાં સાગર ઠક્કર…