Browsing Tag

train

IRCTC પર ટિકિટ બુક કરાવવું થયું મોંઘુ, દર ટિકિટ પર લાગશે ચાર્જ

રેલવે મુસાફરી હજી વધુ ખર્ચાળ બનશે. ઓનલાઇન ટિકિટો બુકિંગ કરનારા પેસેન્જરો IRCTCની વેબસાઈટ સિવાય અન્ય જગ્યાએ ટિકિટ પર બુક કરવા માટે વધારાના પૈસા ખર્ચવા પડશે. અહીંથી બુકિંગ કરતી વખતે મોંધુ પડશે જો તમે ટ્રેનની ટિકિટ મોબાઇલ વૉલેટ અથવા…

વિરાટ-અનુષ્કાએ ટ્રેનમાં કર્યો સફર, આ ક્રિકેટરે શેર કર્યો PHOTO

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ દિવસો ઇંગ્લેન્ડમાં છે. વિરાટ ત્યાં મેચ રંવા માટે ગયો હતો અને અનુષ્કા તેની સાથે સમય ગાળવા ગઈ છે. ઈંગ્લેન્ડમાં ક્યારેય બંને ડિનર કરી રહ્યા હોય કે પછી ક્યાંક ફરતા હોય પણ તેમના ફોટો વાયરલ જરૂર બની જાય છે.…

રેલવેની નવી પહેલઃ મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ‘સલૂન’ બુક કરાવી શકાશે

નવી દિલ્હી: ભારતીય રેલવે સતત નવા પ્રયાસો કરી રહી છે, જેનાથી પ્રવાસીઓને સુવિધાજનક સફર સાથે સ્પેશિયલ ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી શકાય. આ સંદર્ભમાં હવે મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં સ્પેશિયલ પ્રવાસની સાથે-સાથે સલૂનની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. આ વ્યવસ્થા એવા…

પુરી એક્સપ્રેસના શૌચાલયની છતમાં સંતાડેલો ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ-પુરી એક્સપ્રેસના કોચમાં આવેલા શૌચાલયની છતમાં પાણીની ટાંકીના ભાગે સંતાડેલો ગાંજાનો જથ્થો અમદાવાદ રેલવે એલસીબી અને રેલવે પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. બિનવારસી હાલતમાં ૧૧ કિલો કિંમત રૂ. ૧.૩૫ લાખનો ગાંજો રેલવે પોલીસે જપ્ત કરી…

સમય કરતા 25 સેકેન્ડ વહેલા નિકળી ટ્રેન, રેલ્વેએ માંગી માફી

ટોક્યો: ભારતમાં, તમે સુનિશ્ચિત સમયથી લેટ ચાલતી ટ્રેનોની કથાઓ તો સાંભળી હશે. પરંતુ જાપાનનો એક અલગ કેસ બહાર આવ્યો છે. રેલવે વહીવટીતંત્રને હચમચાવે તે પહેલાં એક ટ્રેન સ્ટેશનમાંથી ફક્ત 25 સેકંડ વહેલું જતું રહ્યું હતું. એટલું જ નહીં, તેને તેના…

ટ્રેનમાં ખાવા-પીવાનું થશે મોંઘુ, આપવો પડશે 18% GST

ટ્રેનમાં મુસાફરોને ખાવાની-પીવાની વસ્તુઓ ખરીદવા પર GST ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) ને કેન્દ્ર સરકારના આપેલા ઑર્ડરને ઉથલાવી દીધો છે. AARએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટ્રેનને એક રેસ્ટોરન્ટ, મેસ અથવા કેનટીન તરીકે ગણી શકતું નથી.…

‘સંપૂર્ણ ક્રાંતિ’માં એટલા પેસેન્જર ચડી ગયા કે ખેંચીને બહાર કઢાયા

નવી દિલ્હી: ગરમીની રજાઓમાં દિલ્હીથી બીજાં રાજ્યમાં જતી ટ્રેન રીતસરની હાંફી ગઇ છે. લોકો પરેશાન છે, કારણ કે ટ્રેન ૩૦ કલાક મોડી ચાલી રહી છે. લોકો પરેશાન છે, કેમ કે નથી ધુમ્મસ, નથી વરસાદ છતાં પણ ટ્રેન આટલી બધી લેટ શા માટે થાય છે? ૧ મેના…

ટ્રેનના શૌચાલયના પાણીથી બનાવવામાં આવે છે ‘ચા’, VIDEO થયો વાયરલ

નવી દિલ્હીઃ ટ્રેનમાં વેચાતી ચા-કોફીનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે આ મામલે રેલ્વેના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિ પર રેલ્વે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મળતી મહિતી મુજબ આ વ્યક્તિ તેલંગાનાનો છે.…

યાત્રી કૃપયા ધ્યાન દે, હવે ચાલુ ટ્રેનમાં મફતમાં મળશે ‘રેલ નીર’

તમારી ટ્રેનની સફર દરમિયાન, જો તમારી ટ્રેન 2 કલાક કરતા વધારે મોડી થાય તો રેલવે તમને પાણીની બોટલ ફ્રી આપશે. આ ઉપરાંત, તમામ પ્રવાસીઓને ન્યૂઝ પેપર પણ આપવામાં આવશે. બોટલ્ડ પાણી તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસ પણ આપવામાં આવશે. જો કે રેલવે મંત્રાલયે…

આ કપલ ટ્રેનમાં માણી રહ્યું હતું sex, વીડિયો બનવા છતાં પણ ના રોકાયા

લંડન: કેટરહેમ સ્ટેશનના પ્રવાસીઓને આશ્ચર્ય થયું હતું કે જ્યારે એક કપલને ટ્રેનમાં સેક્સ કરતા જોયા હતા. ટ્રેન સ્ટેશન પર ઉભી હતી. વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે આ કપલને ખબર હતી કે ઘણા લોકો તેમને જોઈ રહ્યાં હતાં પરંતુ તો પણ બંનેએ કોઈની કાળજી લીધી…