Browsing Tag

technology

થોડા જ કલાકોમાં ફેસબુકના વડા ઝકરબર્ગના રૂ.૧૧૫૦ અબજ ડૂબ્યા

લાંબા સમયથી કન્ટેન્ટ પોલિસીને લઈ વિવાદમાં ઘેરાયેલ તેમજ ડેટા સુરક્ષાને લઈ વિવાદાસ્પદ બનેલ સોશિયલ મીડિયા કંપની ફેસબુકને બીજા ક્વાર્ટરમાં ૧૬.૮ અબજ ડોલર (રૂ.૧૧૫૦ અબજ)ની જંગી ખોટનો સામનો કરવો પડ્યો છે. ફેસબુક ઈન્ક સાથે યુઝર્સના મોહભંગની કિંમત…

Whatsappમાં સેવ કરેલો ડેટા આ રીતે મળી શકે છે પરત

ફેસબુક-માલિકીની WhatsApp તેનાં યુઝરોની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે મોટા પગલાં લઈ રહ્યું છે. Whatsappએ તેના યુઝરોને ડેટા ડાઉનલોડ કરવાની મંજૂરી આપી છે. હવે તમે Whatsapp દ્વારા સાચવવામાં આવેલ ડેટા ડાઉનલોડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે 25…

આ ડિવાઈસથી 100 ગણી વધે છે સ્માર્ટફોનની બેટરી લાઈફ

ભારતીય મૂળના વૈજ્ઞાનિકની આગેવાની હેઠળ, એક ટીમે નવું સાધન વિકસાવ્યું છે જે સ્માર્ટફોન અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની બેટરી લાઈફમાં 100 ગણા સુધી વધારી શકે છે. યુ.એસ. માં, મિઝોરી યુનિવર્સિટીના સંશોધકોએ એક મેગ્નેટિક સામગ્રી વિકસાવી છે…

નાનાં રોકેટ માટે ઈસરો બનાવશે ‘સ્પેશિયલ ટીમ’

બેંગલુરુ: હળવા સેટેલાઇટ લોન્ચ કરવા નાનાં રોકેટ બનાવવા અને તેને વેચવા માટે ઇસરો કંપનીઓનું ગ્રૂપ બનાવવા ઇચ્છે છે. તે ઓછા અંતરની ક્ષમતાવાળાં આવાં રોકેટ સસ્તામાં બનાવવા ઇચ્છે છે. આવાં રોકેટની માગ દુનિયાભરમાં વધી છે અને ભારતીય અંતરિક્ષ એજન્સી…

Facebook ડેટા લિકની આરોપી કેમ્બ્રિજ એનાલિટિકાએ કામકાજ બંધ કરવાની કરી જાહેરાત

ફેસબુક ડેટા લીક પ્રકરણના મધ્યમાં રહેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાનું બધુ કામકાજ તત્કાલ પ્રભાવથી બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બ્રિટેન અને અમેરિકામાં પોતાને નાદાર જાહેર કરવાની અરજી પણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના એક…

હવે ફક્ત 66 રૂપિયામાં શરૂ કરો તમારો Online બિઝનેસ!

તમે ઘરે કંઈક બનાવો છો અને તેને ઑનલાઇન વેચવા માંગો છો, તો હફક્ત 1 ડોલર અથવા 66 રૂપિયામાં તમે આ કામ કરી શકો છો. આંતરરાષ્ટ્રીય ઇ-કૉમર્સ કંપની Shopmatic એક ખાસ ઓફર લાવી છે. આ હેઠળ, કંપની તમને તમારી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી તો આપે જ છે…

સુંદર પિચાઇને Google પાસેથી મળી રહી છે 2525 કરોડની ભેટ, જાણો કેમ

ગૂગલના ભારતીય CEO સુન્દર પિચાઈને આ અઠવાડિયે $ 38 મિલિયન (2,525 કરોડ) જેટલી રોકડ ભેટ કંપની દ્વારા આપવામાં આવી રહી છે. આ તાજેતરનાં વર્ષોમાં કોઈ પણ કંપનીના એક્ઝિક્યુટિવ માટે સૌથી મોટી ચુકવણી છે. 2014માં બ્લૂમબર્ગ દ્વારા એક અહેવાલમાં સુન્દર…

સોશિયલ મીડિયાએ જિંદગી બદલી છેઃ રિચા ચઢ્ઢા

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તે રિચા ચઢ્ઢા હવે 'દાસ દેવ' નામની ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ અલગ છે. આ ફિલ્મમાં મારું પાત્ર પારોનું છે, જે ઘણા બધા ઝઘડા બાદ દેવથી અલગ થઇ જાય છે અને…

ટુંક સમયમાં ભારતમાં શરૂ થશે iPhone 6S Plusનું પ્રોડક્શન

એપલ ભારતમાં આઈફોન 6S પ્લસના પ્રોડક્શનનું ટ્રાયલ ચાલુ કરવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ, તે આગામી 2 અઠવાડિયામાં શરૂ થઈ જશે. આઈફોન 6S પ્લસ ભારતમાં શ્રેષ્ઠ વેચાતો આઇફોનનો મોડેલ છે. ભારતમાં ફોનના ઉત્પાદન માટે, કંપનીએ વિસ્ટોરન નામની એક…

ભારતના 4.5 લાખ લોકોએ Google અસિસટન્ટને કર્યું લગ્ન માટે પ્રપોઝ

ગૂગલ (Google) નું વર્ચ્યુઅલ સહાયક લોન્ચ કરતી વખતે, ગૂગલ (Google) એ એવો વિચાર્યું ન હતું કે યુઝર તેને લગ્ન માટે યુઝર્સ આર્ટીફીશિયલ સહાયકને લગ્ન માટે પ્રપોઝ કરશે. હવે જુઓ, ભારતમાંથી 4.5 લાખ લોકોએ લગ્ન કરવા માટે Google સહાયકને પ્રપોઝ કર્યું…