પોલીસ કસ્ટડીમાંથી આરોપીઓ નાસી જવા મામલે બે પોલીસકર્મી સસ્પેન્ડ
ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં આવેલા ટોયલેટમથી બે સગીર આરોપીઓના નાસી જવાના મામલે બેદરકારી બદલ પોલીસ સ્ટેશનના પીએસઓ તથા પીકેટને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ બને આરોપીઓ વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં…