Browsing Tag

student

પરીક્ષાના ભયના કારણે MBBSના વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાત

અમદાવાદ: પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસ કોલેજના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ધારપુર મેડિકલ કોલેજની ઘટના પ્રાપ્ત માહિતી મુજબ ખંભાતમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નટવરભાઇ સોલંકીના પુત્ર જૈમીને ગઇસાલ…

CBSE: સસ્પેન્સ ખતમ, ધોરણ-12નું પરિણામ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇનું 12માં ધોરણું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. પરિણામ જાહેર થયા બાદ તમે તેની વેબસાઇટ www.cbse.nic.in અથવા www.cbseresults.nic.in. પર જાણી શકાશે. 10 લાખ 98 હજાર 891 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી…

JNU હોસ્ટેલ રૂમમાંથી મળ્યો મણિપુરના વિદ્યાર્થીનો મૃતદેહ

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં પૂર્વોત્તરના એક વિદ્યાર્થીનો મૃતદેહ પ્રાપ્ત થયો છે. તેની ઓળખ જે.આર. ફિલેમોન રાજા તરીકે કરવામાં આવી છે. જે છેલ્લાં ત્રણ દિવસથી ગુમ હતો. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વિદ્યાર્થી મણિપુરનો…

વિદેશમાં વિઝા-નોકરીની લાલચમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓ છેતરાયા

અમદાવાદ: અલગ અલગ રાજ્યના ૪૦ જેટલા હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ.૪૦,૦૦૦ લેખે કુલ ૧૬ લાખ દસ હજાર રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. બેંગલુરુનાે એક શખસ આ છેતરપિંડી કરી ફરાર થઇ જતાં નવરંગપુરા…

અોનલાઈન ફોર્મ ચકાસણી માટે વિદ્યાર્થીને વોટ્સઅેપથી મોકલાશે

અમદાવાદ: ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનાં ભરેલાં ફોર્મની વિદ્યાર્થી પોતે ચકાસણી કરી શકે તે માટે બોર્ડે પહેલી વાર વિદ્યાર્થીનાં પરીક્ષાફોર્મમાં ભરેલી નામ-સરનામા-વિષય વગેરેના ડેટા પરથી વિદ્યાર્થીને અથવા વાલીને મોબાઈલ ઉપર વોટ્સ અેપથી મોકલી આપશે. જો…