Browsing Tag

sports news

CWG 2018: સાઈનાએ સિંધુને હરાવી રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો

સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતની જ પીવી સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીતુ લીધુ છે. સાઈનાએ આ મુકાબલો સીધા ગેમોમાં 21-18, 23-21 થી જીતી લીધુ છે. બન્ને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં સાઈનાના સિંગલ કરિયરનો બીજો…

એબી ડિવિલિયર્સ વિશે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકાના બેટસમેન અલવિરો પીટરસને જણાવ્યું હતું કે, આ વર્ષની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રોટિયાઝ ઝિમ્બાબ્વે સામે મુકાબલો કરશે. એબી ડિવિલિયર્સ આ ટેસ્ટના માધ્યમથી દક્ષિણ આફ્રિકાની ટીમમાં વાપસી કરી શકે છે. ડિવિલિયર્સ અત્યારે ટેસ્ટ ફોરમેર્ટથી…

IPL: આ વર્ષે હરાજીમાં પંજાબ કિંગ્સ ઈલેવન સૌથી વધુ નાણાં ખર્ચશે

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેંચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબ આગામી સિઝનની હરાજીમાં સૌથી વધુ રકમ સાથે ઊતરશે. આઇપીએલની આગામી સિઝન માટે આઇપીએલની હરાજી આગામી વર્ષે થવાની છે. બીસીસીઆઇ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર આઠ ટીમમાં કિંગ્સ…

એન્ડી મરે ત્રીજી વાર સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર બન્યો

લંડનઃ વિશ્વના નંબર વન ટેનિસ સ્ટાર બ્રિટનના એન્ડી મરેને રેકોર્ડબ્રેક ત્રીજી વાર બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે. ૨૯ વર્ષીય મરે આ પહેલાં વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૫માં આ પુરસ્કાર પોતાના નામે કરી ચૂક્યો છે. મરે…

ICC ૨૦ ઓક્ટોબરે BCCIને ડીઆરએસનો રિપોર્ટ આપશે

દુબઈઃ આઇસીસીના જનરલ મેનેજર જ્યોફ અલાર્ડિસ ૨૦ ઓક્ટોબરે બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં અપગ્રેડ કરાયેલી ડીઆરએસ પ્રણાલીનો એક રિપોર્ટ સોંપશે. એવી પણ શક્યતા છે કે ડીઆરએસનો ઉપયોગ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણી દરમિયાન…

જાણો…. ક્રિકેટના 10 રેકર્ડસ જે તૂટવા અશક્ય છે

નવી દિલ્હી : કહેવાય છે કે રેકોર્ડ તુટવા માટે જ બને છે. પરંતુ ક્રિકેટમાં ઘણા એવા રેકર્ડ છે જે છેલ્લા કેટલાક સમયથી તૂટયા નથી. ચલો જાણીએ ક્રિકેટના 10 એવા રેકોર્ડ જે તૂટવા અશક્ય લાગી રહ્યાં છે... મુથૈયા મુરલીધરન: શ્રીલંકના આ દિગ્ગજ બોલરના…

કોઈ પણ પીચ પર જીતવા સક્ષમ છીએઃ કેપ્ટન વિરાટ

ઇન્દોરઃ ટીમ ઇન્ડિયાનાે ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ખુશખુશાલ છે કે તેના બોલર્સ ન્યૂઝીલેન્ડની ટીમને એવી પીચ પર હરાવવામાં સફળ રહ્યા, જે સંપૂર્ણપણે ઉછાળભરી નહોતી, પરંતુ આના પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિરાટની સેના કોઈ પણ પીચ પર હરીફ ટીમને ધૂળ…

અશ્વિન-જડ્ડુની જોડીએ ૬૦માંથી ૪૧ વિકેટ ઝડપી

ઇન્દોરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય સ્પિન જોડી મહેમાન ટીમ માટે કાળ બની રહી. આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની આકરી પરીક્ષા કરી. શ્રેણીની ત્રણ ટેસ્ટમાં કિવી ટીમે ૬૦ વિકેટ ગુમાવી, જેમાંથી…

જીતુએ પિસ્ટલ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો જમાવ્યો

નવી દિલ્હીઃ ભારતના અનુભવી શૂટર જીતુ રાયે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન પિસ્ટલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. જીતુએ સર્બિયાના દમિર મિકેચને ફાઇનલમાં ૨૯.૬, ૨૮.૩થી હરાવ્યો હતો. આ સાથે જ તેણે ૫૦૦૦ યુરો (લગભગ ૩.૭૧ લાખ રૂપિયા)નો રોકડ…

IndvsNz: ભારતે દશેરાએ ન્યુઝીલેન્ડને 321 રનથી હરાવ્યું.

ઇન્દોરઃ ભારતે ન્યુઝીલેન્ડની વિરુદ્ધની ત્રણ મેચની સીરીઝને ક્લિન સ્વિપ કરીને દેશને દશેરાની ભેટ આપી છે. ઇન્દોર ટેસ્ટનાં ચોથા દિવસે અશ્વિને આક્રમક દેખાવ યથાવત્ત રાખ્યો હતો. જેનાં પગલે ન્યુઝીલેન્ડની આખી ટીમ 153માં જ પડીભાંગી હતી. ભારતે મહેમાન…