Browsing Tag

South Africa

મોદી ૧૦મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા

કંપાલા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુગાન્ડાથી આજે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે. અહીં તેઓ ૧૦મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. આ અગાઉ પોતાની પાંચ િદવસની યાત્રા દરમિયાન મોદીએ રવાન્ડા અને યુગાન્ડાનો પ્રવાસ કર્યો હતો. આફ્રિકા માટે રવાના થતાં પહેલાં…

PM મોદી આજથી 5 દિવસીય આફ્રિકી દેશોના પ્રવાસે, શી જિનપિંગ સાથે થઇ શકે છે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ આફ્રિકાન દેશના પ્રવાસે જઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન જ્હોનિસબર્ગ ખાતે યોજાનાર બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઇ…

દક્ષિણ ગુજરાતમાં આવ્યો પવન સાથે થઈ વરસાદની એન્ટ્રી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે વાતાવરણના પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તાપી, બારડોલી, ભરૂચમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો હતો. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસ્યો છે. તો, આ તરફ…

નિવૃત્તિના સમાચારને આવી પ્રતિક્રિયા મળશે તેવી આશા ન હતી AB DeVilliersને!

સાઉથ આફ્રિકન બૅટ્સમૅન એ.બી. ડીવિલિયર્સની નિવૃત્તિના સમાચાર સાંભળ્યા પછી, એવું લાગતું હતું કે ક્રિકેટના આખા વિશ્વને આંચકો લાગ્યો હતો. ડીવિલિયર્સની નિવૃત્તિના સમાચારે ઘણા સુપ્રસિદ્ધ ક્રિકેટરોને ચોંકાવી દીધા હતા. કોઇને ખાતરી ન હતી કે એબી ખરેખર…

WC2019: આ તારીખે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ માટે ભારતની મેચોની તારીખો અને જગ્યાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારત ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપની પહેલી મેચ 5 જૂનના સાઉથ આફ્રિકાની વિરુદ્ઘમાં રમશે, જ્યારે 16 જૂનના પાકિસ્તાનની સાથે મેચ રમશે.…

એબી ડિવિલિયર્સ વિશે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકાના બેટસમેન અલવિરો પીટરસને જણાવ્યું હતું કે, આ વર્ષની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રોટિયાઝ ઝિમ્બાબ્વે સામે મુકાબલો કરશે. એબી ડિવિલિયર્સ આ ટેસ્ટના માધ્યમથી દક્ષિણ આફ્રિકાની ટીમમાં વાપસી કરી શકે છે. ડિવિલિયર્સ અત્યારે ટેસ્ટ ફોરમેર્ટથી…

આજથી ગોવામાં બ્રિક્સ શિખરઃ આતંક અને આર્થિક સુધારાના મુદ્દાઓ છવાશે

પણજી: ભારતના યજમાન પદે આજથી ગોવામાં પણજી ખાતે બ્રિક્સ સંમેલનનો વાજતે ગાજતે આરંભ થઈ રહ્યો છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બ્રિક્સ રાષ્ટ્રોના તમામ વડાઓ ગોવા પહોંચી ગયા છે. આ સંમેલન માટે એસપીજી અને એનએસજી કમાંડો સહિત જડબેસલાક…

કાલે ગોવામાં બ્રિક્સ સંમેલનઃ મહત્ત્વની ડીલ્સ પર મહોર લાગશે

પણજી: ગોવાની રાજધાની પણજીમાં આવતી કાલથી બ્રિક્સ સંમેલનની શરૂઆત થઈ રહી છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ પુતિન આજે બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા ભારત આવી રહ્યા છે. સંમેલન ઉપરાંત સમગ્ર દુનિયાની મીટ ચીન અને રશિયા સાથે…