Browsing Tag

son

આ વખતે સોનાલી બેન્દ્રે દિકરાને લખ્યો ઈમોશ્નલ પત્ર…

સોનાલી બેન્દ્રે તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલમાં થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું કે તે કેન્સર સામે લડી રહી છે. હવે તેણે ટ્વિટર પર એક પોસ્ટમાં તેના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક પત્ર પણ લખ્યો છે. તેણે લખ્યું છે…

5 વર્ષના અબરામે રિક્રિએટ કર્યો શાહરુખની ફિલ્મ DDLJનો આ સુપરહિટ સીન

શાહરુખ ખાન આ દિવસો યુરોપમાં કૌટુંબિક રજા માણી રહ્યો છે. ઝીરો ફિલ્મનું શેડ્યૂલ પૂરું કર્યા બાદ, શાહરૂખ આર્યન, સુહાના, અબરામ સાથે વેકેશન પર નિકશ્યો છે. વેકેશનના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર ગૌરી ખાન દ્વારા શેર કરવામાં આવ્યા છે. પરંતુ કિંગ…

“હા, હું પ્રેગ્નેંટ છું પરંતુ છોકરો થવાની પ્રાર્થના ન કરશો”

જાણીતી ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા આ દિવસોમાં ગર્ભવતી છે. મુંબઇમાં આયોજીત મહિલાઓના વિકાસ અને ગર્લ ચાઈલ્ડના એક કાર્યક્રમમાં પહોંચી હતી સાનિયાએ જણાવ્યું હતું કે તે ગર્ભવતી છે. પરેતું તે ઈચ્છે છે કે લોકો છોકરો થવાની પ્રાર્થના ન કરે. તે કહે છે…

Father’s Day 2018: જાણો આ દિવસની ઉજવણીની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ…

માની લો કે આ દુનિયામાં માતાનa સર્વોચ્ચ દરજ્જો છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેના પિતાને મોટા અને વધુ સુસંસ્કૃત બનાવવામાં કોઈ ભૂમિકા નથી. જો કોઈ બાળકને થોડુ કંઈક વાગી જાય તો એક પિતા વધુ પીડા અનુભવે છે કારણ કે જેટલી પીડા એક માતા અનુભવે છે…

…તો આ કારણે કરિના નહીં કરે કોઈ ફિલ્મ!

અભિનેત્રી કરિના કપૂર ખાનની ફિલ્મ 'વીરે દી વેડિંગ' બોક્સ ઓફિસ પર સારી કામગીરી કરી રહી છે. રૂ. 46 કરોડના બજેટ સાથે બનેલી ફિલ્મે 8 દિવસમાં 60 કરોડથી વધુ કમાણી કરી છે. પ્રેક્ષકો માટે એક અદભૂત ફિલ્મ આપ્યા બાદ, કરિના હવે સ્ક્રીનથી થોડા…

અકસ્માતનો સિલસિલોઃ દંપતી, પિતા-પુત્ર સહિત નવનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર અકસ્માતોનો સિલસિલો જારી રહેતા દંપતી, પિતા-પુત્ર સહિત નવ વ્યક્તિનાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, સાવલીમાં રહેતા રંગીતસિંહ ચૌહાણ અને તેમના પત્ની જયશ્રીબહેન બાઇક પર…

શાહરૂખના આ દિકરાને કહેવામાં આવતો હતો લવ ચાઇલ્ડ,થયો હતો વિવાદ

શાહરુખ ખાનની સૌથી નાની વયના પુત્રનો જન્મ 27 મી મે, 2013ના રોજ થયો હતો. અબરામ આજે 5 વર્ષનો થયો છે. આજકાલ, અબરામ હાલ એટલો ફેમસ થઈ ગયો છે કે ઘણી વખત પાપા શાહરૂખની જગ્યા લોકો અબરામના ફોટોઝ લે છે. તાજેતરમાં જ તે IPL મેચ દરમિયાન પણ જોવા મળ્યો…

કાર અનેે લેપટોપની માગ પૂરી ન થતાં પુત્રએ કરેલી પિતાની હત્યા

અમદાવાદ: કડીના જોટાણા તાલુકાના ચાલાસણ ગામે એક નરાધમ પુત્રએ વીસ જેટલા દાંતરડાના ઘા ઝીંકી પિતાની કરપીણ હત્યા કરી નાખતા આ ઘટનાએ અરેરાટી ફેલાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, જોટાણા તાલુકાના ચાલાસણ ગામે પોતાના પરિવાર સાથે…

‘સંજુ’ માં રણબીરની એક્ટીંગ જોઈ ઋષી કપૂરે કહ્યું કંઈક આવું, જોણીને ચોંકી જશો તમે

રણબીર કપૂર પોતાની જાતને સંજય દત્તના પાત્ર તરીકે ઢાંકીને તેણે બધાને પ્રભાવિત કર્યા છે. તમે રણબીર કપૂર ફિલ્મના ટીઝરમાં ઓળખી પણ નહીં શકો. રણબીરે સંજય દત્તની ચાલ, ઢાલ, દેખાવ અને બોલવાની સ્ટાઈલની પરફેક્ટ કોપી કરી છે. ફિલ્મના ટીઝરને લોકો તરફથી…

માધવનના દિકરાએ ભારતનું નામ કર્યુ રોશન, સ્વિંમિંગમાં જીત્યો મેડલ

બોલિવુડ એક્ટર આર.માધવનના 12 વર્ષના દિકરા વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એક્ટરે સોમવારે પોતાની આ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો હતો. આર.માધવનના દિકરા વેદાંતે થાઇલેન્ડ એજ ગ્રુપ સ્વમિંગ ચેમ્પિયનશિપ 2018માં…