Browsing Tag

social media

હવામાં તરતી ‘વેલ ફિશ’ ઈંટરનેટ પર થઈ Superhit!

બે આંખો અને મોં પર સેમાઈલ! ગુરુવારે વેલ ફિશ જેવું દેખાતુ એરબસ બેલાગા એક્સએલે ફ્રાન્સમાં સૌપ્રથમ વાર ઉડાન ભરી હતી. આ વિમાન વિશ્વના સૌથી મોટા વિમાનોમાંનું એક છે. પ્લેનને એવો આકાર આપવામાં આવ્યો છે, જેથી તે એક હસતી માછલી જેવું લાગે છે.…

‘શું મિસ્ટર બીનનું નિધન થઈ ગયું?’ આ ફક્ત અફવા છે…

પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા રોવાન એટકિન્સનને હધા ઓળખે છે, જે 'મિસ્ટર બીન' ના પાત્રના લીધે વિશ્વભરમાં જાણીતો છે. સાંભળવા મળ્યું હતું છે કે આ મહાન કલાકારનું વિધન થઈ ગયું છે. આ વાત સાચી નથી ફક્ત સોશ્યિલ મીડિયા પર ફેલાયેલી એક અફવા છે. ઘણા…

ભારતીય લોકો સૌથી વધુ ઉપયોગ કરે છે આ 5 ઈમોજી!

સોશ્યિલ મીડિયાને લીધે ઇમોજીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. માણસની લાગણીઓ વ્યક્ત કરવા માટે આપણે શબ્દો કરતાં વધુ ઇમોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દિધું છે. હવે તે શરત છે કે 18મી જુલાઇના રોજ, વિશ્વ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે. તેનું 2014માં…

કેટરિનાનો ‘ઝીરો’નો FIRST LOOK આવ્યો સામે, શાહરુખ-અનુષ્કાએ શેર કર્યો PHOTO

શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફે કેટરિનાનો 'ઝીરો'નો પ્રથમ લુક સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી. શાહરૂખ અને અનુષ્કા બંનેએ તેમના Instagram એકાઉન્ટ પર કેટરિનાનો આ લકુ શેર કર્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે 16મી જુલાઇએ કેટરિના પોતાના…

યુગાન્ડામાં સોશિયલ મીડિયા વાપરવા પર લાદવામાં આવ્યો રોજનો સાડા ત્રણ રૂપિયાનો ટેક્સ

પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડામાં તાજેતરમાં નવતર ટેક્સ લાદવામાં આવ્યો છે અને એ માટે લોકોમાં જબરો ગુસ્સો ફાટ્યો છે. આ ટેક્સ છે તેમના સોશિયલ મીડિયાના યુઝ પરનો. મતલબ કે જો આ દેશમાં કોઇએ ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે એવી કોઇ પણ…

WhatsApp પર લોકોને ‘ખોટો’ મેસેજ ફોર્વર્ડ કરવા પર થઈ શકે છે કાર્યવાહી

સોશિયલ મીડિયા પરના મેસેજને સમજ્યા વિના મોટી ભાગના યુઝરો એ મેસેજ બધાને ફોર્વર્ડ કરી દે છે. પ્રશ્ન એ છે કે આવા મેસેજને ફોર્વર્ડ કરવાનો અર્થ એ છે કે તેઓ આ વાતને સમર્થન આપી રહ્યા છે? મદ્રાસ હાઈકોર્ટના એક ચુકાદામાં આ પરિસ્થિતિને સ્પષ્ટ કરાવામાં…

ટાઇપિંગ કરીને પેટિયું રળતાં ૭ર વર્ષનાં માજી સોશિયલ મીડિયા પર છવાયાં

મધ્યપ્રદેશના સિહોર શહેરમાં કલેક્ટર ઓફિસની બહાર એક માજી લાકડાનું સ્ટૂલ અને ટેબલ લઇને ટાઇપિંગ કરતાં જોવા મળે છે. આ માજીની ઉંમર ૭ર વર્ષની છે અને નામ છે લક્ષ્મીબાઇ. જૂના ટાઇપરાઇટર પર મેન્યુઅલી ટાઇપ કરવાની માજીની સ્પીડ અને સ્ફૂર્તિ ગજબનાક છે…

સહેવાગે ‘હનુમાન’ અવતારમાં લીધો સચિનનો આશીર્વાદ

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ હંમેશા સામાજિક મીડિયા પર એક્ટીવ રહે છે. આ વખતે તેણે ઇન્સ્ટાગ્રામ પર સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે સચિન તેંડુલકર સાથે જોવા મળ્યો હતો. આ ફોટોમાં, સેહવાગે પોતે સચિનના ભક્ત હોવાનું વર્ણવ્યું છે. વિરેન્દ્ર…

સામે આવ્યો ‘કલંક’ માં માધુરી દિક્ષિતનો ફર્સ્ટ લુક

કરણ જોહરની ફિલ્મ 'કલંક' માં માધુરી દિક્ષિતના રોલનો ફર્સ્ટ લુક સોશ્યિલ મીડિયા પર વાયરલ બની રહ્યું છે. માધુરીના આ ફોટો ઇન્ટરનેટ પર ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોમાં, માધુરીને ક્રેન પર કાળા રંગના પોશાક પહેરેલી જોવા મળી હતી.…

દીપિકાએ ફિટનેસ ચેલેન્જનો વીડિયો કર્યો શેર, થઈ ટ્રોલ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે બેડમિંગ્ટન સ્ટાર પી.વી.સિંધુની ચેલેન્જને સ્વીકારતાં ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં દીપિકા પદુકોણે રનિંગ કરતો એક જીઆઇએફ વીડિયો પોસ્ટ કર્યો છે. બ્લેક કલરના ટ્રેકશૂટમાં દીપિકા મોર્નિંગ વોક કરી રહી છે. દીપિકા…