Browsing Tag

security

ભારતની ત્રણેય સેનાના જવાન કેમ અલગ રીતે કરે છે સેલ્યુટ? જાણો શું છે હકિકત

આપણા દેશની સેના આપણા માન અને ગૌરવનું રક્ષણ કરે છે. તેમાં નેવી, જમીન અને હવાઈ દળોનો સમાવેશ થાય છે. જો તમે ક્યારેય આ ત્રણેવ સૈનિકોને સલામ જોયા હોત, તો ત્રણ જુદી જુદી રીતોમાં સલામ કરતા જોવા મળશે. શું તમે જાણો છો કે તેને અલગ અલગ રીતે સલામ…

PM મોદીની વધી security, પરવાનગી વગર મંત્રીઓ પણ મળી નહીં શકે

નવી દિલ્હી: તાજેતરમાં જ ભીમા કોરેગાંવ હિંસા મામલમાં ધરપકડ કરેલા 5 આરોપીઓની પાસે મંબઇ પોલીસે એવા દસ્તાવેજ મળ્યા હોવાનો દાવો કર્યો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીવ ગાંઘીની સ્ટાઇલમાં મારવાની વાત કહેવામાં આવી હતી. હવે ગૃહ મંત્રાલયે…

Infosys વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં ફરિયાદ

નવી દિલ્હી: એક અજાણ્યા વ્હિસલ બ્લોઅરે ઈન્ફો‌સિસ વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન (યુએસએસઇસી)માં ફોર્મ ર૦-એફ દાખલ કરવામાં બિનજરૂરી વિલંબ બદલ ફરિયાદ કરી છે. વ્હિસલ બ્લોઅરે એવી સ્પષ્ટતા માગી છે કે શું કંપની વિરુદ્ધ કોઇ તપાસ ચાલી…

લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પુરજોશમાં

નવી દિલ્હી: લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણી માટે કડક સુરક્ષા જાપ્તા વચ્ચે મતદાન શરૂ થઇ ગયું છે. આજના મતદાનમાં ઉત્તર પ્રદેશની ચર્ચાસ્પદ અને પ્રતિષ્ઠાવંત કૈરાનાની લોકસભાની બેઠકની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. રાજકીય રીતે…

Facebook લાવી રહ્યું છે ભારતીય નેતાઓ માટે ‘હોટલાઈન’

ફેસબુકે શુક્રવારે ભારત માટે મુખ્ય જાહેરાત કરી છે કે તે રાજકીય પક્ષો અને નેતાઓ માટે 'સાયબર થ્રેટ કટોકટી' ઇમેઇલ હોટલાઇન રજૂ કરવા જઈ રહ્યા છે. આ વિવાદમાં વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીએ યુઝરના ખાનગી ડેટા લીક કર્યા પછી એવું કહ્યું છે કે…

Twitterથી નારાજ છે યુઝર્સ, ટ્રોલ અને પોર્નને અટકાવવામાં અસફળ

પાસવર્ડની સમસ્યાનો ખૂબ જ ઝડપથી વ્યવહાર કર્યા બાદ પણ ટ્વિટરના યુઝરોનો ગુસ્સો શાંત થયો નથી. જેમ કે આવા ટ્વિટર એકાઉન્ટની સંખ્યા ઝડપથી વધી રહી છે જે વયસ્ક ડેટિંગ અને પોર્ન વેબસાઇટ્સને પ્રોત્સાહન આપી રહ્યા છે. ટ્વિટરનો દુરુપયોગ કર્તાઓને (ટ્રોલ…

UIDAIનો દાવો, Google ઈચ્છે છે આધાર કાર્ડ નિષ્ફળ થાય

સુપ્રીમ કોર્ટ સમક્ષ મંગળવારે UIDAIએ આધાર કેસની સુનાવણી દરમિયાન આઘાતજનક આક્ષેપ કર્યો છે. આધાર કાર્ડના ગાર્ડિયન UIDAIએ જણાવ્યું હતું કે ગૂગલ અને સ્માર્ટ કાર્ડ લોબી આધારને સફળ થવા માંગતા જ નથી, કારણ કે UIDAI માણસની ઓળખને પ્રમાણિત કરવા માટે એક…

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની સુરક્ષામાં છીંડાં

ચેન્નઈઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એ સમયે ચિંતિત થઈ ગઈ, જ્યારે એવું જાણવા મળ્યું કે ટીમની સુરક્ષાની આખી યોજનાનો દસ્તાવેજ કોઈ પણ પાસવર્ડ વિના કમ્પ્યૂટર પર ઉપલબ્ધ થઈ ગયો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) આ મુદ્દાને બીસીસીઆઇ અને…

RBIના આદેશ બાદ સ્પેશિયલ ઓડિટ કરાવી રહી છે ડિજિટલ કંપનીઓ

નવી દિલ્હીઃ નોટબંદી બાદ ડિજિટલ ટ્રાંઝેક્શન્સ અને પેમેન્ટ્સમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ડિજિટલ વોલેટ્સના સારા દિવસો શરૂ થઇ ગયા છે. જો કે તેનાથી હેક્ર્સના હુમલાનો ખતરો વધી રહ્યો છે. તેવામાં ઘણી એવી કંપનીઓ કે જેને રિઝર્વ બેંકની સિફારિશો…

રાજધાનીમાં નથી સુરક્ષિત મહિલા, રોજ થાય છે 6 રેપ, નિર્ભયાને ક્યારે મળશે ન્યાય?

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપને ચાર વર્ષ થઇ ગયા છે. પણ રાજધાની દિલ્હીની પરિસ્થિતિ જેસે થે તેવી જ છે. સરકાર દ્વારા નિર્ભયા કાંડ બાદ મોટા મોટા વચનો કરવામાં આવ્યાં હતાં. ત્યારે દિલ્હી પોલીસ પાસેથી મળેલા આંકડાઓ પ્રમાણે આજે પણ દરરોજ 6 મહિલાઓ પર…