Browsing Tag

sc

શ્રીદેવીના મૃત્યુના 3 મહીના બાદ દુબઈની હોટલમાં જોવા મળ્યા આ ફેરફારો

દુબઈ સ્થિત હોટેલમાં શ્રીદેવીના મૃત્યુને લગભગ 3 મહિના થઈ ગયા છે. આ 3 મહિનામાં હોટેલમાં ઘણા ફેરફારો નોંધવામાં આવ્યા છે. આનું કારણ છે શ્રીદેવીનું રહસ્યમય મૃત્યુ. 3 મહિના પહેલાના આ ઘટનામાં નિવૃત્ત એસીપી વેદ ભૂષણે આને હત્યા ગણાવી છે. વેદ ભૂષણે…

રોડરેજ કેસ: સિદ્ધુને મળી રાહત! નહીં જવું પડે જેલ

પંજાબ સરકારના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિધ્ધુ વિરુદ્ધ 30 વર્ષીય રોડરેજ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો જાહેર કરશે. આ કેસમાં ટ્રાયલ કોર્ટે સિદ્ધુને નિર્દોષ છોડી દીધા હતા પરંતુ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે આ નિર્ણયને રદ કર્યો હતો અને…

CJI સામેની કોંગ્રેસની મહાભિયોગ અરજી SCએ ફગાવી

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે મહાભિયાગનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ મહાભિયાગના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનાર 64 સાંસદોમાંથી કોંગ્રેસના 2 રાજ્યસભાના સાંસદોએ સુપ્રિમ કોર્ટે વાઇસ પ્રેસિડન્ટ વેંકઈયા નાયડુની…

લગ્ન લાયક ઉંમર ન હોય તો લીવ ઈનમાં રહી શકાય: SC

અખિલા ઉર્ફ હડિયા પછી, સુપ્રીમ કોર્ટે ફરી કેરળ હાઈકોર્ટના અન્ય કેસમાં લગ્ન રદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું નથી. અદાલતે જણાવ્યું હતું કે એક વાર જો લગ્ન થાય તો તે રદ કરી શકાશે નહીં. કોર્ટે લીવ ઈન સંબંધોને હવે કાયદેસર માનવામાં આવશે. અદાલતે…

કેન્દ્ર સરકાર એક સાથે લાવી શકે છે ત્રિપલ તલાક અને SC/ST એક્ટ પર વટહુક્મ

નવી દિલ્હીઃ ત્રિપલ તલાક અને એસસી એસટી એક્ટ પર એક સાથે બે વટહુકમ આવે તેવી શક્યતા છે. કેન્દ્રમાં 4 વર્ષ પૂરા થવા નિમિત્તે મોદી સરકાર ત્રિપલ તલાક અને એસી એસટી એક્ટ પર એક સાથે બે વટહુકમ લાવે તેવી શક્યતા છે. સૂત્રોના મતે કર્ણાટક ચૂંટણી પછી…

જજોની નિમણૂંક કરવા મામલે SCમાં કેન્દ્ર અને ન્યાયતંત્ર આવ્યા આમને-સામને

સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવા બાબતે સુપ્રીમ કોર્ટમાં ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર વચ્ચેનો તણાવ શુક્રવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્રે ઉચ્ચ ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ પર નિમણૂંક કરવા માટે કેટલાક નામોની ભલામણ કરવા પર…

આસારામને સજાઃ ન્યાયતંત્રએ જનતામાં અદાલત પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવ્યો

આખરે રાજસ્થાનના જોધપુર શહેરમાં ખાસ અદાલતે આસારામને જેલમાં જઈને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી! ૨૦૧૩ માં જોધપુર ખાતેના આશ્રમમાં એક સોળ વર્ષની, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની વતની અને છિન્દવાડામાં આવેલા આસારામના આશ્રમમાં અભ્યાસ કરતી…

સરકારનો મહત્વનો નિર્ણય, સીમકાર્ડ માટે આધારકાર્ડ ફરજિયાત નહીં…

કેન્દ્ર સરકારે મોબાઇલના સીમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નથી તેવી ટેલિકોમ કંપનીઓને સુચના આપી દીધી છે. આમ હવે મોબાઇલ સીમકાર્ડ ખરીદતી વખતે આધાર કાર્ડની જરૂરિયાત પડશે નહીં. મોબાઇલના સીમકાર્ડની ખરીદતી વખતે અન્ય પુરાવા માન્ય ગણાશે. અન્ય…

PILથી નાખુશ SCએ વકિલને પુછ્યું – “શું તમારા કોઈ સંબંધી પર થયો rape?”

ક્રિમિનલ કેસમાં દાખલ કરેલી PILની અરજીથી ગુસ્સે થયું સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે વકીલને પૂછ્યું હતું કે, "શું બળાત્કારનો ભોગ બનેલા માટે રાહત માંગનાર કોઇ વ્યક્તિ આપણી સામે છે, અથવા શું તમારું કોઈ સંબંધી છે જેના પર બળાત્કાર કરવામાં આવ્યો…

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ હેક, બ્રાઝિલ હેકર્સનો હાથ હોવાની આશંકા

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ (supremecourt.nic.in) ગુરૂવારનાં રોજ હેક થઇ ગઇ છે. આ મુદ્દે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રાઝીલનાં કોઇ હેકર ગ્રુપે આ વેબસાઇટને હેક કરેલ છે. જો કે થોડાંક સમય બાદમાં તુરંત વેબસાઇટ ડાઉન પણ થઇ ગઇ. જ્યારે વેબસાઇટ…