Browsing Tag

Sambhav

જીએસટી માટે સિંગલ પેજનું રિટર્ન ફોર્મ આવે તેવી શક્યતા

નવી દિલ્હી: સરકાર જીએસટીમાં વેપારીઓને મોટી રાહત આપી શકે છે. સરકાર જીએસટી અંતર્ગત રિટર્ન ફાઇલ કરવા માટે એક સિંગલ પેજનું ફોર્મ ઉપલબ્ધ કરાવશે. આગામી ત્રણથી છ મહિનાની અંદર આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેનાથી વેપારીઓને મોટી રાહત મળી શકે છે.…

આદેશ છતાં મ્યુનિ. કર્મચારીઓ ધરાર આઈકાર્ડ પહેરતા નથી

અમદાવા: મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય સહિતની ઝોનલ કચેરી, વોર્ડ કચેરી કે અન્ય ઓફિસમાં કામ કરતા રપ હજારથી વધુના સ્ટાફને અજાણ્યો મુલાકાતી ભાગ્યે જ ઓળખી શકે છે, કેમ કે આંગળીના વેઢે ગણાય તેટલા કર્મચારી કે અધિકારી ‘આઇકાર્ડ’ પહેરીને ફરજ બજાવે…

તમારા બક્કલ-પટ્ટા ઊતરાવી દઈશ, અમારા ઘણા સંબંધીઓ હાઇકોર્ટમાં ઊંચા હોદ્દા પર છે!

અમદાવાદ: તમારા બક્કલ-પટ્ટા ઊતરાવી દઇશ, અમારા સંબંધીઓ હાઇકોર્ટમાં ઊંચા હોદ્દા પર છે. તમે બધા પોલીસમાં કઇ રીતે નોકરી કરો છો તે અમે જોઇ લઇશું-આ શબ્દો છે એક ડોક્ટર, વકીલ અને એક યુવકના. સોલા ભાગવત ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ કરનાર કારચાલક યુવકને…

મહિલા પ્લેયરે કર્યો ખુલાસો, 13 વર્ષની ઉંમરમાં જ બની હતી યૌન શોષણનો ભોગ

અમેરિકાના પૂર્વ ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ જિમનાસ્ટ મકૈલા મારોનેએ ખુલાસો કરતા કીધુ હતુ કે અમેરિકા જિમનાસ્ટિક ટીમના ડૉક્ટર લેરી નસાર તેની સાથે શોષણ ત્યારથી કરતો હતો જ્યારે તે ફક્ત 13 વર્ષની જ હતી. 22 વર્ષીય જિમનાસ્ટ મકૈલા તે 200 મહિલાઓમાંથી છે,…

શાહરૂખની ઓનસ્ક્રીન દિકરીએ કરાવ્યું HOT ફોટોશૂટ, તસ્વીરો થઈ વાયરલ..

મુંબઈ: એક્ટર શાહરુખ ખાનની ઓન્સસ્ક્રીન દિકરી સના ખાને તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો છે. સના આ ફોટોશૂટમાં અત્યંત હોટ જોવા મળી છે. આ ફોટોશૂટની તસ્વીરો સના એ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે બીજા દિવસે સમાચાર મળ્યા છે કે તે જહીરને ડેટ કરી…

પ્રેગ્નન્સીમાં પણ દેખાવું છે ફેશનેબલ તો જરૂર ટ્રાય કરો કરિનાનાં ડ્રેસેસ

કરિના કપૂર બૉલિવુડની સ્ટાઇલિશ અને સુંદર હીરોઈનોમાંથી એક છે. તેણે પ્રેગ્નન્સીના સમયે પણ તેની સ્ટાઇલને જાળવી રાખી હતી. પ્રેગ્નન્સીમાં પણ તે એટલીજ ગ્લેમરસ અને સુંદર દેખાતી હતી. જો તમે પણ માં બનાવાનાં છો અને તમને સમજ નથી આવી રહ્યું કે કયા…

28 વર્ષની ઉમ્રે DJ Avicii નું ઓમાનમાં નિધન, કારણ અકબંધ

ડીજે Avicii એ શુક્રવારે 28 વર્ષની ઉમ્રે મોત થયુ છે. તેમનું સાચુ નામ ટિમ બર્ગલિંગ હતુ. તેમની પબ્લિસિસ્ટ ડાયના બેરોનએ નિવેદન આપ્યુ હતુ કે બહુ દુખ સાથે અમને જણાવવું પડે છે કે ટિમ બર્ગલિંગ, જેમને આપણે ડીજે Avicii ના નામે ઓળખીએ છીએ, હવે આપણાં…

સોનિયા ગાંધીના ગઢને 2019માં પાડવા આજે રેલી કરશે અમિત શાહ

નવી દિલ્લી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ચાલતુ મિશન કર્ણાટક અને આવનારો મિશન 2019ને ધ્યાનમાં રાખીને તે સજીવનીની તપાસમાં સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં પ્રચાર કરવાનો ફેસલો કર્યો છે. શાહ આજે રાયબરેલીમાં જ્યૂબિલી ઈન્ટર કોલેજમાં રેલી…

સુરત પાંડેસરા રેપ મર્ડર કેસમાં બાળકી સાથે માતાની પણ હત્યાનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ: સુરતમાં બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યાના મામલામાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. હજુ તો ગઈ કાલે જ પોલિસના હાથે 3 આરોપીઓ લાગ્યા હતા. તે પણ 13 દિવસની તપાસ બાદ મળી આવ્યા હતા. તે બાળકીની ઓળખ પણ કરવામાં આવી ગઈ હતી. પરંતુ તેના પરિવાર…

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

21-4-2018 શનિવાર માસ વૈષાખ પક્ષ સુદ તિથિ છઠ નક્ષત્ર આદ્રા યોગ અતિગંડ રાશિ મિથુન ( ક,છ,ઘ ) મેષ (અ.લ.ઇ) -ખોટા ખર્ચાઓથી બચવું. -પૈસાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણયો કરવા. -માનસિક અશાંતિ રહેશે. -મિત્રો સાથે મતભેદ રહેશે.…