Browsing Tag

Sambhaav Metro

સિરિયામાં કેમિકલ એટેક બાદ હવે રશિયા-અમેરિકા અને ઈરાન સામસામે

સિરિયામાં થયેલા રાસાયણિક હુમલા બાદ રશિયા અને સિરિયાને ચેતવણી આપતાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ હુમલાની તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે, જોકે રશિયાએ અમેરિકાના આ આક્ષેપને નકારી કાઢ્યા હતા અને એમ પણ જણાવ્યું હતું કે તેમનો દાવો ખોટો…

લ્યો બોલો!! સૂતેલા મહિલા પીએસઆઈના ઓશિકા નીચેથી બે મોબાઈલ ચોરાયા

અમદાવાદ: તસ્કરોને પકડનાર પોલીસનો સરસમાન પણ હવે સુરક્ષિત નથી રહ્યો તેવું લાગી રહ્યુ છેકે કારણકે હવે પોલીસનાં ઘર પણ સુરક્ષિત નથી. રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પીએસઆઇના બે મોબાઇલ ફોનની ચોરી થઇ છે. શાહીબાગ પોલીસ સ્ટેશનની પાછળ…

Really! પ્રતિબંધિત ડેવિડ વોર્નર નવરાશની પળોમાં બન્યો મજૂર

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સમયનો ઉપયોગ ૩૧ વર્ષીય ડેવિડ વોર્નર સિડનીના પૂર્વ સમુદ્ર કિનારે ૧૦ મિલિયન ડોલરનું પોતાનું ઘર બનાવવામાં કરી…

ગાઝિયાબાદ પાસે જાનની કાર નાળામાં ખાબકતાં સાતનાં મોત

ગાઝિયાબાદ: દિલ્હી નજીકના ગાઝિયાબાદ પાસે જાનની કાર નાળામાં ખાબકતાં કારમાં બેઠેલા વરરજાના પિતા સહિત સાત વ્યકિતનાં મોત થયાં છે. આ બનાવથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.…

બેન્કમાં ખાતું ખોલવા માટે આધાર જરૂરીઃ RBIનો નવો નિયમ..

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોમાં ખાતાં ખોલવાં માટે આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે. જોકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ ગાઈડ લાઈનનું પાલન કરવું…

પ્રેમિકાએ લગ્નની ના પાડી તો પ્રેમીએ પાંચ લાખની નોટો સળગાવી દીધી

ભોપાલ: દેશભરમાં એક બાજુ ચલણી નોટોની તંગી સર્જાઇ છે ત્યારે મધ્યપ્રદેશના શિહોર શહેરમાં એક વ્ય‌ક્તિએ પાંચ લાખ રૂપિયાની નોટોને આગ લગાવી દીધી છે. તે યુવક સાથે તેની પ્રેમિકાએ લગ્ન કરવાની ના કહી. તેથી તેણે આવું પગલું ભર્યું. અા બધા જ પૈસા યુવકની…

ડિપ્રેશનની સારવાર લો છો? તો હાઈ ફેટ ડાયટ બંધ કરો

વ્યક્તિ જ્યારે ડિપ્રેશન ફીલ કરતી હોય ત્યારે ફીલ-ગુડ કરવા માટે થઈને ફેટવાળી ચીજો વધુ ખાવા પ્રેરાય છે. એાથી થોડીક વાર માટે સારું લાગે છે, પરંતુ સરવાળે માનસિક અસ્વસ્થતા વધે છે. ફ્રેન્ચ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જ્યારે કોઈ ડિપ્રેશન માટે…

ડાયાબિટીસ હોય તો બ્રેકફાસ્ટ વહેલો કરવો

સવારનો બ્રેકફાસ્ટ બહુ જ મહત્ત્વનો છે એવું આપણે હવે જાણીએ છીએ. જોકે આખી રાતનો ફાસ્ટ તમે ક્યાં સમયે તોડો છો એ સમય પણ મહત્ત્વનો છે. જેમને ટાઈપ ટૂ પ્રાકરનો ડાયાબપિટીશ હોય એમના માટે ખાસ. શિકાગોના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડાયાબિટીસના દર્દીઓ…

શેરબજારમાં સકારાત્મક ચાલ જોવાય તેવી શક્યતા

શેરબજાર ગઇ કાલે છેલ્લે સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૧.૭૧ પોઇન્ટના ઘટાડે ૩૪,૪૧૫.૫૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૧.૨૫ પોઇન્ટના ઘટાડે ૧૦,૫૬૪.૦૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન શેરબજાર વોલેટાઇલ રહ્યું હતું, જોકે…

જીએસટી માટે સિંગલ પેજનું રિટર્ન ફોર્મ આવે તેવી શક્યતા

નવી દિલ્હી: સરકાર જીએસટીમાં વેપારીઓને મોટી રાહત આપી શકે છે. સરકાર જીએસટી અંતર્ગત રિટર્ન ફાઇલ કરવા માટે એક સિંગલ પેજનું ફોર્મ ઉપલબ્ધ કરાવશે. આગામી ત્રણથી છ મહિનાની અંદર આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેનાથી વેપારીઓને મોટી રાહત મળી શકે છે.…