Browsing Tag

Sambhaav Group

રાજકોટ : વિદ્યાર્થીનીનાં ચારિત્ર પર આંગળી ઉઠતા કરી આત્મહત્યા

રાજકોટ : શહેરનાં કાલાવાડ રોડ પર આવેલ કે.એસ.એન કણસાગરના મહિલા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ ચોથા માળેથી પડતું મુકીને આત્મહત્યા કરી હતી. જો કે આપઘાત પાછળ તેનાં ચારિત્ર અંગે કરાયેલા આક્ષેપોને કારણભૂત માનવામાં આવે છે. વિદ્યાર્થીનીને આજે પરિક્ષા…

Freedom 251: જાણો તિરંગામાં લપેટાયેલા ‘દેશભક્ત સ્માર્ટફોન’નું સસ્પેંસ?

નવી દિલ્હી: તિરંગામાં લપેટાયેલો સ્માર્ટફોન, તે પણ મેડ ઇન ચાઇના. જી હાં, પહેલી નજરમાં જે ‘ફ્રીડમ 251’ મોબાઇલ ફોને સૌથી સસ્તા સ્માર્ટફોને બજારમાં ક્રાંતિ લાવી દીધી છે, તેને લઇને સસ્પેંસ પણ વધુ છે. જોકે, ફોન બુકીંગના ચાર મહિના બાદ જ લોકોના…

હરિયાણા: જાટ આંદોલનનો છઠ્ઠો દિવસ, મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

રોહતક: અનામતની માંગણીને લઇને જાટોનું આંદોલન ઉગ્ર બનતું જાય છે. આજે આંદોલનકારીઓનો છઠ્ઠો દિવસ છે. તણાવને જોતાં હરિયાણામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આંદોલનના પાંચવા દિવસે રોહતકમાં જોરદાર બબાલ થઇ હતી. કાયદો અને વ્યવસ્થા…

હાર્દિકે જેલમાં શરૂ કરી ભૂખ હડતાલ

અમદાવાદ: પટેલ સમુદાયને અનામત આપવા માટે આંદોલન ચલાવનાર હાર્દિક પટેલે ઓબીસી કેટેગરી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે પોતાના સમાજ માટે અનામતની માંગણી કરતાં ગુરૂવારે સૂરતની લાજપોર જેલમાં અનિશ્વિતકાળની ભૂખ હડતાળની શરૂઆત કરી. હાર્દિક…

સલમાન ખાન સામે સુપ્રીમમાં અપીલ કરવા મહારાષ્ટ્ર તૈયાર

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં અભિનેતા સલમાન ખાનને નિર્દોષ છોડી મુકવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં તે અપીલ કરશે. સોમવારના દિવસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે,…

બીએસ બસ્સી ભારતનાં નવા CIC બને તેવી શક્યતા

નવી દિલ્હી : ભીમસેન બસ્સીનાં રિટાયરમેન્ટ બાદ રાજધાનીને આગામી મહિને એક નવો પોલીસ કમિશ્નર મળી જશે. 'આપ'ની સરકાર બન્યા બાદ બસ્સી મોટે ભાગે આપ અને ભાજપની જંગમાં જ ફસાયેલા રહ્યા હતા. બસ્સી ભારતનાં ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર બનાવી દોડમાં પણ પાત્ર છે.…

બાબુભાઇ મંગુકિયાને હાર્દિકના કેસમાંથી ખસી જવા કરોડોની ઓફર!

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનમાં કાયદાકીય સેવા આપી રહેલા કોંગ્રેસ નેતા બાબુભાઇ મંગુકિયાને હાર્દિકના કેસમાંથી હટી જવા માટે કરોડોની ઓફર આપવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું. આ સાથે તેમણે પોતાનું રાજકીય એન્કાઉન્ટર થશે તેવો ભય પણ વ્યક્ત…

મેમ્કો બ્રિજ નીચેથી યુવકની લાશ મળીઃ હત્યાની અાશંકા

અમદાવાદ: શહેરના મેમ્કો બ્રિજ નીચેથી અાજે વહેલી સવારે ૩૫ વર્ષના યુવકની હત્યા કરાયાની હાલતમાં લાશ મળી અાવતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં શહેર કોટડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવકને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા…

ભાજપના ભદોરિયાને પાટીદારોએ ભગાડ્યા

અમદાવાદ: પાટીદારોએ પોતાના વર્ચસ્વ ધરાવતા વોર્ડ, વિસ્તાર કે સોસાયટીમાં ખાસ કરીને ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. જેના કારણે હાલના તહેવારોના દિવસોમાં ભાજપના ઉમેદવારોને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં પણ ભારે કડવા અનુભવ થઈ રહ્યા છે.…

ઈ-વોટિંગ રજિસ્ટ્રેશનની એપ માત્ર પાંચ હજાર લોકોએ ડાઉનલોડ કરી

રાજ્ય ચૂંટણીપંચે ઈ-વોટિંગના રજિસ્ટ્રેશન માટે ઓવીએસ ગુજરાત નામની મોબાઇલ એપ લોન્ચ કરી છે, જે અત્યાર સુધી પાંચ હજાર લોકોએ ડાઉનલોડ કરી છે. મોબાઇલ એપથી જોકે ઈ-વોટિંગ માટે મતદાર માત્ર રજિસ્ટ્રેશન જ કરી શકશે. ઈ-વોટિંગ ચૂંટણી પંચની વેબસાઇટ…