Box Office પર છવાયો છે ફક્ત રણબીર કપૂર, ‘સંજુ’એ 2 દિવસની કમાયા કરોડો
રણબીર કપૂર સ્ટારર 'સંજૂ' રિલીઝ થઇ ગઇ છે. સંજય દત્તની બાયોપિક ફિલ્મ 'સંજૂ'ને ક્રિટિક્સ, ઓડિયન્સ અને બોલિવુડ સ્ટાર્સ તરફથી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મએ રિલીઝના દિવસે જ રેકોર્ડ તોડ કમાણી કર્યા પછી સતત બીજા દિવસે શાનદાર કમાણી કરી લીધી…