Browsing Tag

Respiratory Infection

ભારતમાં ડાયાબિટીસથી થતાં મોતનું પ્રમાણ ૫૦ ટકા વધ્યું

બદલાતી જતી લાઈફસ્ટાઈલ, ખાણી-પીણીની અાદતો અને અત્યંત બેઠાડું જિંદગીના કારણે ડાયાબિટીસ જેવા િડસિઝનું પ્રમાણ વધી ગયું છે. ભારતમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૫ના દાયકામાં ડાયાબિટીસના લીધે થતાં મૃત્યુંનું પ્રમાણ ૫૦ ટકા જેટલું વધી ગયું છે. અમેરિકા સ્થિત…