Browsing Tag

rape

આસારામને સજાઃ ન્યાયતંત્રએ જનતામાં અદાલત પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવ્યો

આખરે રાજસ્થાનના જોધપુર શહેરમાં ખાસ અદાલતે આસારામને જેલમાં જઈને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી! ૨૦૧૩ માં જોધપુર ખાતેના આશ્રમમાં એક સોળ વર્ષની, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની વતની અને છિન્દવાડામાં આવેલા આસારામના આશ્રમમાં અભ્યાસ કરતી…

આજે યોન શોષણ મામલે ગાંધીનગર કોર્ટમાં આસારામની સુનાવણી

ગાંધીનગર: આસારામ સામે સુરત દુષ્કર્મ કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આસારામ સામે સુરતમાં 2013માં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 28 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. એટલું જ નહીં કોર્ટમાં…

ઉન્નાવમાં વઘુ એક ગૈંગરેપ, 3 યુવકોએ MMS વાયરલ કરવાની આપી ધમકી

યુપીના ઉન્નાવમાં એકવાર ફરી ગેંગરેપનો કિસ્સો બન્યો છે, જ્યાં પીડિતાની માતાએ ફરીયાદ બાદ પોલીસ કેસ દાખલ કર્યો છે. ઝારખંડના ધનબાદ જિલ્લામાં 5 વર્ષની અક માસુમ સાથે બળાત્કાર બાદ તેની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી પડોસીની…

કાઉસ્ટિંગ કાઉચ પર કોરિયાગ્રાફર સરોજ ખાનનું વિવાદિત નિવેદન

બોલીવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનના એક વિવાદિત નિવેદને જોર પકડયું છે. કાશસ્ટીંગ કાઉચને લઈને એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ બધું તો બાબા આદમના જમાનાતી ચાલતું આવ્યું છે. દરેક છોકરી પર કોઈને કોઈ હાથ સાફ કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ…

PILથી નાખુશ SCએ વકિલને પુછ્યું – “શું તમારા કોઈ સંબંધી પર થયો rape?”

ક્રિમિનલ કેસમાં દાખલ કરેલી PILની અરજીથી ગુસ્સે થયું સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે વકીલને પૂછ્યું હતું કે, "શું બળાત્કારનો ભોગ બનેલા માટે રાહત માંગનાર કોઇ વ્યક્તિ આપણી સામે છે, અથવા શું તમારું કોઈ સંબંધી છે જેના પર બળાત્કાર કરવામાં આવ્યો…

ફીલીપાઇન્સના રાષ્ટ્રપતિએ આપ્યું વિવાદસ્પદ નિવેદન

મનીલા: ફીલીપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટાર્ટે એક વખત ફરીવાર વિવાદમાં ઘેરાયા છે. ફીલીપાઇન્સના રાષ્ટ્રપતિએ ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રોડ્રિગો ડૂટાર્ટેએ વિવાદસ્પદ નિવેદન આપતા કહ્યું કે દેશના સૈનિક ત્રણ મહિલા સાથે દૂષ્કર્મ કરી શકે છે.…

રેપનો ભોગ બનવા કરતા મરવાનું પસંદ કરી રહી છે અલેપ્પોની મહિલાઓ

સીરિયાઃ  એક એવું શહેર કે જ્યાં કોઇ જ મહિલા સુરક્ષીત નથી. તેઓ પોતાના પિતા અને ભાઇને કહી રહ્યાં છે કે અમે રેપનો શિકાર બનીએ તે પહેલાં તમે અમને મારી નાખો. વાત છે સીરિયાના અલેપ્પો શહેરની જ્યાં સરકારે વિદ્રોહીઓના કબજામાંથી શહેરને મુક્તત તો…

મહારાષ્ટ્રઃ 13 વર્ષની આદિવાસી છોકરી પર ગેંગ રેપ થઇ પેગ્નેન્ટ, અન્ય પણ બની છે ભોગ

મુંબઇઃ મહારાષ્ટ્રના બુલઢાણા સ્થિત એક આશ્રમ સ્કૂલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક સતામણીનો મામલો સામે આવ્યો છે. 13 વર્ષની આદિવાસી છોકરી પ્રેગ્નેન્ટ થયા બાદ આ મામલો ખુલીને સામે આવ્યો છે. પોલીસે આ મામલે આશ્રમના 11 લોકોની ધરપકડ કરી છે.…