Browsing Tag

Rajasthan

ભાજપના રાજસ્થાન CM ઉમ્મેદવાર ફરીથી વસુંધરા રાજે, અમિત શાહે કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાનમાં CM ઉમેદવાર પર ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે રાજસ્થાન CM ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. અમિત શાહે કહ્યું કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે જ…

રાજસ્થાનના આ શહેરમાં આવેલા કિલ્લામાંથી આજે પણ દેખાય છે પાકિસ્તાન

ભારતમાં પ્રવાસ માટે અનેક સ્થળો છે, ઐતિહાસિક કિલ્લાઓ જોવામાં પણ તમને વર્ષો લાગી જશે. આજે અમે તેવા જ એક કિલ્લા વિશે તેમને જણાવીશું. જોધપુરના મેહરાનગઢનો કિલ્લો 120 મીટર ઊંચા એક પહાડ પર બનેલો છે. આ કિલ્લો દિલ્હીમાં આવેલા કુતુબ મીનારની ઉંચાઈ (73…

IPL 2018: આજે પ્લે ઓફમાં પહોંચવા માટે રમશે RR અને RCB

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ જે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ IPLમાં આ વર્ષે મુશ્કેલીમાં આવી ગઈ હતી. તે એક પડકાર હતો કે હાર તેના પ્લેઑફની અપેક્ષાને તોડશે પરંતુ આ ટીમે પોતાની છેલ્લી ત્રણ મેચમાં સતત જીતીને પ્લેઑફમાં પહોંચવાની રેસમાં પોતાની…

ઓરેન્જ અને પર્પલ કેપ પર કર્યો કબજો, પણ મેચ હાર્યું પંજાબ!

'ડૂ ઓર ડાઈ' મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને પોતાના હોમ ગ્રાઉન્ડમાં 15 રનથી હરાવ્યા હતા. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં ફક્ત 143/7 રન કરી શકી હતી. જો કે, પંજાબના 2 ખેલાડીઓની કામગીરીએ ચાહકોનું હૃદય જીતી…

રાજસ્થાન-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનો કહેર, 31 લોકોના મોત

દિલ્હી-એનસીઆર સહિત પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં અચાનક મૌસમે મિજાજ બદલ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા તોફાન અને ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદથી…

ચુંટણી અગાઉ રાજસ્થાન મધ્ય પ્રદેશમાં BJP કર્યા મોટા ફેરફાર

ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટી દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજસ્થાને ભાજપના પ્રમુખ અશોક પરનામીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તે જ સમયે, રાકેશ સિંહને મધ્યપ્રદેશના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. રાજસ્થાનના ભાજપ…

Vacationમાં ફરવા જવાનો કરો છો Plan, 5000ના બજેટમાં ફરો આ 5 જગ્યા પર…

ઘણી વાર એવુ થાય છે કે તમે ક્યાંક રજા માણવા જવા માંગો છો પણ તમારૂ બજેટ બહુ ઓછુ હોય છે. આવામાં તમે એવી જગ્યાઓ વિશે જાણવા માંગતા હશો. જ્યા તમે ઓછા બજેટમાં પણ ધૂમ મચાવી શકો. જો તમે પણ બજેટ ટ્રિપની વારામાં વિચારી રહ્યા છો, તો અમે તમને એવા…

સરકાર ગામડાંઅોમાં કોલ સેન્ટરની મદદથી ડિજિટલ લેણદેણ શીખવશે

નવી દિલ્હીછ ગ્રામીણ વિસ્તારોમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન અાપવા માટે સરકાર ગ્રામીણ વિસ્તારના લોકોને કોલ સેન્ટરની મદદથી અૌદ્યોગિક સંગઠન નેસકોમ સરકારની મદદ કરશે. મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ અા કામ માટે નેસકોમ તરફથી પહેલ કરાઈ છે.…

રાજસ્થાનમાં સરહદ પરની ૧૫૦ ચોકીઅો પર પાણી નથી, મહિને એક કરોડનો ખર્ચ

બાડમેર: બાડમેર-જેસલમેર સાથે જોડાયેલી ભારત-પાકિસ્તાનની બોર્ડર પર તહેનાત બીએસએફ જવાનોને પીવાનું પાણી પણ નસીબ થઈ રહ્યું નથી. જવાનો પાણીના એક-એક બુંદ માટે તરસતા હોય છે. બાડમેર-જેસલમેરની ૭૦૩ કિલોમીટરની બોર્ડર પર ૧૮૪ ચોકીઅો છે તેમાંથી ૧૫૦ ચોકીઅો…