Browsing Tag

punjab

ડોપ ટેસ્ટમાં ફેલ થયા અમરિંદર સિંહના MLA, કહ્યું – માઈંડ રિલેક્સ કરવા લીધી હતી દવા

કેપ્ટન અમરિંદર સિંહની સરકારે તમામ સરકારી કર્મચારીઓ માટે વ્યસન મુક્તિની સમસ્યાઓથી પીડાતા પંજાબને છુટકારો મેળવવા માટે ડોપ ટેસ્ટ ફરજીયાત કરાવી છે. પરંતુ તેમના પક્ષના ધારાસભ્ય ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ,…

ટીમ ઈંડિયાની કેર્ટન હરમનપ્રીત કૌર દોષી જાહેર, DSPની નોકરી છિનવાઈ

મહિલા T20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની ડેપ્યુટી ડીએસપી બનવાની આશાને લાગ્યો ઝટકો. પંજાબ સરકારે એની પાસેતી DSPનો રેન્ક છીનવી લીધો છે. હવે તેને કોન્સ્ટેબલની નોકરી પણ મળી શકે. વાસ્તવમાં તપાસમાં તેની સ્નાતક ડિગ્રી નકલી નિકળી છે.…

ઓરેન્જ અને પર્પલ કેપ પર કર્યો કબજો, પણ મેચ હાર્યું પંજાબ!

'ડૂ ઓર ડાઈ' મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને પોતાના હોમ ગ્રાઉન્ડમાં 15 રનથી હરાવ્યા હતા. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં ફક્ત 143/7 રન કરી શકી હતી. જો કે, પંજાબના 2 ખેલાડીઓની કામગીરીએ ચાહકોનું હૃદય જીતી…

બે વર્ષ બાદ સોનિયા ગાંધી આજે કર્ણાટકના બીજાપુરમાં રેલીને કરશે સંબોધન

લગભગ બે વર્ષ બાદ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કોઇપણ ચૂંટણી રેલીને સંબોધન કરવા જઇ રહ્યાં છે. કર્ણાટકમાં આગામી 12 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોય સોનિયા ગાંધી બીજાપુરમાં એક ચૂંટણીલક્ષી રેલીને…

જાણો શું કહેવું છે પંજાબ-હરીયાણા HC નું જાટ આરક્ષણ વિશે

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જાટ સમુદાય સહિત 6 જાતિઓને અનામત આપવા પર લાગેલી રોક યથાવત રાખી છે. કોર્ટે આ મામલે નેશનલ બેકવર્ડ કમિશન પાસે રિપોર્ટ  માંગ્યો છે. કમિશને આ રિપોર્ટ 31મી માર્ચ 2018 સુધીમાં હાઈકોર્ટને સોંપવાનો રહેશે. હાઈકોર્ટે 6…

રામ રહિમને આજે સજાની સુનાવણી, રોહતકમાં ચુસ્ત બંદોબસ્ત

ડેરા સચ્ચા સોદાનાં પ્રમુખ ગુરમીત રામ રહિમને આજરોજ રોહતક જેલમાં જ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સજા સંભળાવવામાં આવશે. આ પહેલા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુરક્ષા તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે. પંચકૂલાની ઘટનાથી બોધપાઠ લેતા વહીવટી…

રામ રહીમના ગુંડાઓથી હેલમેટ-લાકડીથી લડ્યો આ પહેલવાન ઇન્સપેક્ટર..

પંચકૂલામાં સીબીઆઇ કોર્ટે શુક્રવારે રામ રહીમને રેપના દોષીત ગણાવાયા છે. ત્યારબાદ હરિયાણા-પજાંબ સહિતના પાંચ રાજ્યોમાં હિંસા થઇ હતી. આ દરમિયાન હરિયાણામાં કેટલીક જગ્યા પર પોલીસ અને ડેરાના ગુંડાઓની વચ્ચે ઝપાઝપી થઇ હતી. કેટલીક જગ્યાઓ પર પોલીસ…

જાણો , હવે કોણ નિયંત્રિત કરશે રામ રહીમની 700 એકરનો સામ્રાજ્ય

યૌન શોષણનો દોષી ગણવ્યા બાદ ડેરા સચ્ચા સોદાના મુખ્ય ગુરમીત રામ રહીમને પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યો છે. સાથે તેમની 700 એકરના સામ્રાજ્યના વારસો વિશે ચર્ચા શરૂ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે ગુરમીત રામ રહીમના આટલા મોટા…

પંજાબમાં આતંકીયોની ઘૂસણખોરી નિષ્ફળ, 1 આતંકી ઠાર

પંજાબઃ સીમા સુરક્ષા દળ બીએસએફએ પંજાબના ગુરૂદાસપુરમાં શુક્રવારે ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. પાકિસ્તાની સીમા પરથી આંતકી બામિયાલમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. બીએસએફના જવાનોએ આતંકિયોના આ પ્રયાસને…