Browsing Tag

price

અક્ષય તૃતીયા પર Gold ખરીદવું રહેશે ફાયદાકારક?

એપ્રિલમાં અક્ષ્ય તૃતીયા તહેવાર ભારતમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર છે, સોનાની માંગમાં વધારો થયો છે. પરંતુ જો તમે આંકડા જોયા તો આ વર્ષે અક્ષય તૃતીય તહેવાર પર સોનાની સૌથી મોંઘી કિંમત રહી શકે છે. 11 એપ્રિલના દિવસે, 24 કેરેટ સોનાના…

ઘટી જશે પેટ્રોલ-ડિઝલની કિંમત, સરકારે આપ્યો આ આદેશ

પેટ્રોલ, ડિઝલની વધતી કિંમતો વચ્ચે જનતાને રાહત મળવાની છે. એક મીડિયાના અહેવાલ અનુસાર, સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જણાવ્યું છે કે તેઓ 1 રૂપિયે લિટર સુધીની કિંમત ખુદ વહન કરે, આનો અર્થ એ પણ છે કે પેટ્રોલ-ડીઝલના એક લિટરના ભાવમાં એક રૂપિયો…

Jewelry Marketમાં કમુરતાંઃ સોનાના ભાવમાં ઘટાડો છતાં ખરીદીનો અભાવ

અમદાવાદ: આવતી કાલથી કમુરતાં શરૂ થઇ રહ્યા છે. સામાન્ય રીતે એક મહિના સુધી ચાલતા કમૂરતાના આ િદવસોમાં સોના-ચાંદી સહિત શુભ ખરીદીનો અભાવ જોવા મળતો હોય છે. જ્વેલરી બજારમાં પાછલાં બે-ત્રણ સપ્તાહથી મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતી કાલથી શરૂ…

સોનામાં બે દિવસમાં રૂ.૧૭૦૦થી વધુનો ઉછાળો

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનામાં બે દિવસમાં રૂ.૧૭૦૦થી વધુનો ઉછાળો નોંધાયો છે. રૂપિયામાં જોવા મળેલી નરમાઈ તથા વૈશ્વિક બજારમાં પણ જોવા મળેલી મજબૂતાઈની ચાલે સ્થાનિક બજારમાં સુધારો નોંધાયો છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું રૂ. ૩૨ હજારની…

સોનાના ભાવમાં એક સામટો 4 હજારનો ઉછાળો, 34000 હજાર એક તોલાનો ભાવ

નવી દિલ્હીઃ 500 અને 1000ની નોટો સરકાર દ્વારા ચલણમાં પાછી ખેંચાવાની અસર સોની બજાર પર પણ જોવા મળી રહી છે. બીન હિસાબી રોક્કડ ધરાવતા લોકોએ ગઇ કાલે રાત્રે મોટા પાયા પર સોનામાં ખરીદી કરવા માટે દોટ મૂકી હતી. ત્યારે મોડી સાંજે સોના અને ચાંદીના…

તહેવારો શરૂ થતાં જ સોનાના ભાવમાં સુધારો

અમદાવાદ: પાછલા સપ્તાહમાં સોનાના ભાવ ૩૦ હજારની નીચે પહોંચી ગયેલા જોવા મળ્યા હતા, પરંતુ તહેવારો શરૂ થતાંની સાથે જ સોના-ચાંદીના ભાવમાં મજબૂત સુધારો નોંધાતો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૫૦ ડોલરની પાર ૧૨૫૮ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા…