Browsing Tag

president

FIFA વિશ્વકપના ફાઇનલમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાજર રહેશે

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ફિફા વિશ્વકપની ફાઇનલ મેચમાં સ્ટેડિયમમાં હાજર રહેશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોચે આ અંગેની જાણકારી આપી હતી. પેસ્કોચે પત્રકારોને જણાવ્યું કે રાષ્ટ્રપતિએ જો રશિયાની મેચ સ્ટેડિયમમાં ના નિહાળી…

OMG! ડોનાલ્ડ ટ્રમ્પને અંગ્રેજી નથી આવડતું, કરે છે આવી ભુલો…

ખોટા કારણોસર US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પ્રસિદ્ધિમાં આવ્યા છે. આ સમયે, તેમના પત્રો એક ચર્ચાનો વિષય બની રહ્યા છે, જેમાં એક શાળાની શિક્ષિકાએ ઘણી ભૂલો કાઢી છે. એટલું જ નહીં, શિક્ષિકાએ વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિને ઠપકો આપ્યો…

અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઉત્તર કોરિયા પહોંચી ગયું

વોશિંગ્ટન: ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચિત મુલાકાતની તૈયારીઓ માટે અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ પ્યોંગયાંગ પહોંચી ગયું છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અમેરિકન…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા શિમલા…

પ્રમુખ રામનાથ કોવિંદ શિમલાની નજીક મશોબરા ખાતે આવેલ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન રીટ્રીટમાં પહોંચી ગયા છે. તેમનું હેલિકોપ્ટર શિમલાના કલ્યાણી હેલિપેડમાં ઉતર્યું હતું ત્યારે હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી જયરામ ઠાકરે તેમનું…

VIDEO: જ્યારે ચીનમાં PM મોદી માટે વગાડવામાં આવ્યુ, ”તુ…તુ હૈ વહી દિલને જીસે અપના કહા…!”

ચીનના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ શી જિનપિંગે વુહાનમાં પ્રોટોકોલ તોડીને પરંપરાગત રીતે સ્વાગત કર્યું. સ્વાગત સમારોહ બાદ પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગે ઔપચારિક વાર્તા કરી અને શિખર સંમેલનમાં ભાગ લીધો. શિખર…

ડોનાલ્ડ ટ્રમ્પની હમશકલ, આ મહિલા થઈ રહી છે viral

સ્પેનની એક મહિલા આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. આ અણધારી ખ્યાતિનું કારણ તેનો ચહેરો છે. હા, આ સ્પેનિશ મહિલાનો ચહેરો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમાન દેખાય છે. લોકો તેના ચહેરાને જોઈને તેના પર ઘણા પ્રતિસાદ આપી રહ્યાં…

PM મોદી ચીન જવા રવાના, જિનપિંગ સાથે કરશે મુલાકાત

ભારત આગામી વર્ષોમાં ચાઇના સાથેના સંબંધો યથાવત રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચાઇના જઈ રહ્યા છે. ગત વર્ષે આ બંને દેશો વચ્ચે આવેલા આ ફેરફાર એક નવી શરૂઆતનો પ્રવાહ દેખાઈ રહ્યો છે. ચાઇના આપણા પ્રધાનમંત્રી મોદી માટે રેવી રેડ…

સીરિયા પર મિસાઈલ હુમલા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ “Mission Accomplished”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયા પર કરવામાં આવેલા હુમલામાં સફળતા બાદ ટ્વીટ કરીને મિશન પૂરું થયાની માહિતી આપી છે. તો ફ્રાંસ અને યુકેએ સાથ આપવા બદલ તેમનો પણ આભાર માન્યો છે. અમેરિકા દ્વારા સીરિયાની રાજધાની દમિશ્ક પર શનિવારે 100થી વધુ…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે.રામનાથ કોવિંદ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હોઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે પોલીસ દ્વારા ખાસ રિહર્સલ ગોઠવવામાં…

સુષમા સ્વરાજ બનશે નવા રાષ્ટ્રપતિ!

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પદ માટે જુલાઇ મહિનામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે નવા રાષ્ટ્રપતિ પદના નામ અંગે અત્યારથી જ અટકણોનો દોર શરૂ ગયો છે. RSSએ આ પદ માટે વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નામ રજૂ કર્યું છે. જ્યારે ભાજપે લોકસભા અધ્યક્ષ સુમિત્રા…