Browsing Tag

pm modi

PM મોદી ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં નમો એપથી કાર્યકરો સાથે કરશે સંવાદ

રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બૂથને પક્ષ તેમજ સરકારનો કિલો બતાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથ કાર્યકર્તાઓ સાથે નમો એપ દ્વારા સીધો સંવાદ કરવાનો નિર્ણય કર્યો છે. આ જ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમમાં…

PM મોદીએ ફોન પર ઇમરાન ખાન સાથે કરી વાતચીત, જીત બદલ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન અને તહરીક-એ ઇન્સાફ પાકિસ્તાનના અધ્યક્ષ ઇમરાન ખાનને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સૌથી વધારે બેઠક જીત બદલ અભિનંદન…

મોદી ૧૦મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા

કંપાલા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુગાન્ડાથી આજે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે. અહીં તેઓ ૧૦મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. આ અગાઉ પોતાની પાંચ િદવસની યાત્રા દરમિયાન મોદીએ રવાન્ડા અને યુગાન્ડાનો પ્રવાસ કર્યો હતો. આફ્રિકા માટે રવાના થતાં પહેલાં…

PM મોદી રવાન્ડાની મુલાકાતે, વિકાસ યાત્રામાં અમે તમારી સાથે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દિવસીય આફ્રિકન દેશોની મુલાકાત વચ્ચે પ્રથમ મુકામ રવાન્ડા પહોંચી ગયા છે. આ પૂર્વ આફ્રિકા દેશની મુલાકાત લેનાર તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. કદાચ આ જ કારણ રહ્યું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું…

PM મોદી આજથી 5 દિવસીય આફ્રિકી દેશોના પ્રવાસે, શી જિનપિંગ સાથે થઇ શકે છે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ આફ્રિકાન દેશના પ્રવાસે જઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન જ્હોનિસબર્ગ ખાતે યોજાનાર બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઇ…

PM મોદી અને રાહુલના ગળે મળવા પર અમુલે બનાવ્યું આવું કાર્ટૂન

સાંસદમાં શુક્રવારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ અવિશ્વાસની દરખાસ્ત અંગેની ચર્ચાને નાબૂદ કર્યા પછી કંઈક એવું કર્યું કે બધાને આશ્ચર્ય થયું હતું. અચાનક તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યો હતો. એટલું જ નહીં, તેણે મોદીને પ્રોત્સાહન આપવાનું શરૂ…

રાહુલ ભાષણ પુરૂ થયા બાદ PMને ભેટ્યા, PMએ થપથપાવી રાહુલની પીઠ

સાંસદના ચોમાસા સત્રનો આજે ત્રીજો દિવસ છે અને આજે લોકસભામાં, મોદી સરકાર સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવામાં આવશે. બુધવારે, આ પ્રસ્તાવ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મંજુરી આપવામાં આવી હતી, જે શુક્રવારે ટીડીપીના સાંસદ દ્વારા…

PM મોદીને કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાએ ગણાવ્યા ધૃતરાષટ્ર

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વિવાદાસ્પદ નિવેદન આપતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સુરજેવાલાએ PM મોદી પર આકરા પ્રહાર કરતા તેમને જૂઠ્ઠાઓના સરાદર અને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા. PM મોદી પર પલટવાર કરતા તેઓએ જણાવ્યું કે, PM મોદીએ હારના ડરથી…

આજે GSTનો પહેલો જન્મ દિવસ, સરકારની કમાઈમાં આવ્યો રૂ. 12 લાખનો ઉછાળ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે GST કાયદાને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રવિવારે પૂરા દેશમાં 'GST ડે' ઊજવવાની જાહેરાત કરી છે. તો બીજી બાજુ યૂપીના કાનપુર અને ગુજરાતના સુરત સહિત દેશના હિસ્સામાંવેપારીઓએ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી…

નરેંદ્ર મોદીના ગૃહ રાજ્યથી ચુંટણી 2019 અભિયાનનો પ્રારંભ કરશે કોંગ્રેસ!

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીનું બિગુલ વાગી ચુક્યું છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એટલે કે ગુજરાતથી કરવા જઇ રહ્યા છે. રાહુલ ગાંધીનું આ અભિયાન 11 અને 15 જુલાઇએ…