Browsing Tag

people

મડ ઓલિમ્પિકઃ જર્મનીમાં કેન્સર સામે લડવા હજારો લોકો કીચડમાં ઊતર્યા

બર્લિનઃ ઉત્તર જર્મનીના શહેરમાં કીચડ ખરડાયેલા હજારો સ્પર્ધકોએ 'વાટોલેમ્પિયાડ' (મડ ઓલિમ્પિક)માં મેડલની આશામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા દ્વારા કેન્સરના દર્દીઓ માટે નાણાં એકઠાં કરવામાં આવે છે. બ્રૂનસબૂએટેલમાં યોજાયેલા મડ ઓલિમ્પિકમાં લગભગ…

ભારતમાં દર ૧૦માંથી ૮ યુવાનો ઇન્ટરકાસ્ટ મેરેજના હિમાયતી છે

આંતરજ્ઞાતીય લગ્નો બાબતે ભારતમાં પરિવર્તનનો વાયરો ફુંકાઇ ચૂકયો છે. આજથી રપ વર્ષ પહેલાં લગ્ન માટે જે માન્યતાઓ હતી એ હવે બદલાઇ રહી છે. ઇનફેકટ આજની યંગ પેઢી અને ખાસ તો ૧૯૮૧ની સાલ પછી જન્મેલા યુવાનો જીવનસાથીની પસંદગીના મામલે ફોરવર્ડ વિચાર ધરાવતા…

દુરસંચાર વિભાગે નેટ ન્યૂટ્રેલિટીને આપી મંજુરી, જાણો શું બદલાશે

ટેલિકોમ વિભાગે બુધવારે નેટ ન્યૂટ્રેલિટી માટે હરિ ઝંડી આપી હતી. ટેલિકોમ નિયમનકાર TRAIએ તેના તરફેણમાં ભલામણ કરી અને જણાવ્યું હતું કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સે મુખ્ય સિદ્ધાંત માટે એક ખુલ્લું પ્લેટફોર્મ રહે એટલે ઇન્ટરનેટ અને કોઇ પણ પ્રકારની…

યુગાન્ડામાં સોશિયલ મીડિયા વાપરવા પર લાદવામાં આવ્યો રોજનો સાડા ત્રણ રૂપિયાનો ટેક્સ

પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડામાં તાજેતરમાં નવતર ટેક્સ લાદવામાં આવ્યો છે અને એ માટે લોકોમાં જબરો ગુસ્સો ફાટ્યો છે. આ ટેક્સ છે તેમના સોશિયલ મીડિયાના યુઝ પરનો. મતલબ કે જો આ દેશમાં કોઇએ ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે એવી કોઇ પણ…

દારૂ પીને લોકો Englishમાં કેમ વાત કરે છે. કારણ જાણી ચેંકી જશો

જો તમે કોઈ અલગ ભાષામાં બોલવાનો પ્રયાસ કરો છો, તો આવું તમારી સાથે ઘણી વખત થયું હશે. તમે નિશ્ચિતપણે યોગ્ય શબ્દો શોધી શકશો અને તે યોગ્ય રીતે બોલવા માટે એક પડકાર હશે. પરંતુ જો તમે થોડીક આલ્કોહોલ પી લો, તો તે બીજી ભાષાના શબ્દો તમારા મોંઢામાંથી…

ક્યારેય વિચાર્યું છે કે લિફ્ટમાં અરિસો કેમ રાખવામાં આવે છે…

જે એક ક્ષણમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોચના માળ સુધી પહોંચાડે છે તેવી લિફ્ટમાં અરિસાનું કામ શું છે? વાસ્તવમાં, તેની પાછળ એક મોટુન કારણ છે. એન્જીનીયર્સ અને એલિવેટર મેન્યુફેકચરરે આ ડિઝાઇનને અત્યંત ઇરાદાપૂર્વક ડિઝાઇન કરી છે. હકીકતમાં, ઔદ્યોગિક…

અર્બન હેલ્થ સેન્ટરમાં બાળકોની રસી સહિતની દવાનાં ધાંધિયાં

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેકટનું ઉદ્ઘાટન કરાય છે, પરંતુ જે તે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ તેની સારસંભાળમાં રસ દાખવતું નથી. શહેરના ગરીબ વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી માટે સત્તાધીશો ધુમધડાકાભેર…

એકલા ખાવાથી આવે ઉદાસીનતા

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે લોકો એકલા એકલા ખાવા બેસે છે તેઓ સૌથી વધારે ઉદાસીન હોય છે. એકલતા એ વ્યક્તિને અંદરથી કોરી ખાય છે. જમતી વખતે બે માણસો સાથે બેઠા હોય તો તેમની વચ્ચે વાતચીત થતી હોય છે, તેમનો આંખથી આંખનો કોન્ટેક્ટ થતો…

ર૦ર૭ સુધીમાં ભારતમાં હશે ૩પ૭ અબજોપતિ

આફ્રો-એશિયા બેન્ક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂમાં જણાવવામાં આવ્યા પ્રમાણે વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓની સંખ્યાની બાબતમાં ભારત હાલમાં ત્રીજા ક્રમે છે અને એક દાયકામાં લગભગ ર૩૮ અલ્ટ્રા હાઇ નેટવર્થ ધરાવતા અબજોપતિઓ ઉમેરાવાની શક્યતા છે.…

વૈષ્ણોદેવી આવતા ભાવિકો પાસેથી શ્રાઈન બોર્ડ એક રૂપિયો લઈ શકે છેઃ SC

નવી દિલ્હી: માતા વૈષ્ણોદેવી સુધી ભાવિકોને લઈ જતા ઘોડાગાડી અને ખચ્ચરોના માલિકોના પુનર્વસન માટે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન સાથે સૂચન આપતાં જણાવ્યું છે કે જો વૈષ્ણોદેવી આવતા તમામ ભાવિકો પાસેથી શ્રાઈન બોર્ડ એક રૂપિયો ઉઘરાવે તો તેના દ્વારા જે રકમ…