Browsing Tag

pay

આ બોલીવુડ સ્ટાર્સના વિજળીના બિલ સાંભળશો તો લાગશે 440 વોલ્ટ કરતા વધુનો ઝટકો

આજના જમાનામાં શહેરમાં વીજળી વગર લોકો અશાંત બની જાય છે. પરંતુ જ્યારે વિજળી ઘણા સમય સુધી આવે નહીં તો લોકો વિજળી દફતરોને ફોન કરે છે. આવું ત્યારે પણ થાય છે જ્યારે વિજળીનો બીલ ધાર્યા કરતા વધારે આવે. આ કિસ્સામાં, બૉલીવુડના આ 7 સ્ટારના વિજળીનું…

જો 31 જુલાઈ સુધી નહીં ભરો ITR તો ભરવો પડશે અધધધ… રૂપિયાનો દંડ

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેની તારીખ નજીક આવી રહી છે. આજથી તમારી પાસે ITR ભરવા માટે 26 દિવસ બાકી છે. જો તમે કરવેરાના કાર્યક્ષેત્રમાં આવો છો અને જો તમે 31 મી જુલાઇ સુધી આઇટીઆર ભરી શક્યા નહીં, તો તમને ભારે દંડ ભરવો પડી શકે છે. આવકવેરા…

હવે રેલ્વે સ્ટેશન પર સેનેટરી પેડ સાથે મળશે કોન્ડમ

રેલવે હવે લોકોની વચ્ચે સ્વચ્છતાની જાગરૂકતા ફેલાવવા માટે સેનેટરી નેપકિન અને કોન્ડમ વેચશે. એના માટે રેલવેએ નવી પોલિસી તૈયારી કરી લીધી છે, જેને રેલવે બોર્ડે મંજૂર પણ કરી લીધું છે. એ પોલિસી હેઠળ રેલવે સ્ટેશન પરિસરના પ્લેટફોર્મ અને એની બહાર પણ…

પડોશી દેશ ભૂતાનમાં પેટ્રોલ ૨૨ રૂપિયા સસ્તું મળે છે

નવી દિલ્હી: ભારતમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલની કિંમત તો સતત વધી રહી છે તો બીજી બાજુ એક પડોશી દેશમાં પેટ્રોલ માત્ર રૂ. ૨૨ પ્રતિ લિટર સસ્તું મળે છે. આ દેશમાં જેટલા પણ પેટ્રોલ પમ્પ છે તેનું સંચાલન ભારતીય કંપનીઓ કરે છે અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પણ…

જો તમને લાગે છે તમે યોગ્ય છો તો માંગો વધુ પેસા: દીપિકા

બોલિવૂડમાં સૌથી વધુ મહેનતાણું લેનાર અભિનેત્રીમાંથી એક દીપિકા પદુકોણનું કહેવું છે કે મહિલાઓને જો લાગે છે કે તેમને મળતું મહેનતાણું યોગ્ય નથી તો તમારા માટે જે યોગ્ય છે તે મહેનતાણું માગવામાં સંકોચ ન કરો. તાજેતરમાં એક કાર્યક્રમમાં મહિલાઓને સારું…

દીપિકાએ પદ્માવત પછી કોઈ ફિલ્મ નથી કરી સાઈન! લગ્ન નથી કારણ…

70માં કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની જોરદાર અપીયરન્સે આપીને દીપિકા પાદુકોણ પરત ફરી છે. પરંતુ દીપિકાએ હજુ સુધી કોઇ ફિલ્મ સાઇન કરી નથી. દીપિકાની છેલ્લી રિલીઝ 'પદ્માવત' હતી જેને રિલીઝ થયાના પણ 3 મહિનાથી પણ વધારે સમય થઇ ગયો છે. તો દીપિકા…

જો પેટ્રોલ-ડીઝલ GSTમાં સમાવેશ થાય તો આટલા ઓછા થઈ શકે છે ભાવ!

મંગળવારે, પેટ્રોલ અને ડીઝલની કિંમત 55 મહિનાની ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગઈ છે. 19 દિવસ પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓ હવે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરશે. જો ટેક્સનો બોજ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘટાડે…

જાણો…IPLમાં ચીયર્સ લીડર કેટલી કરે છે કમાણી..?

ક્રિકેટનો ભવ્ય શો 2008માં ભારતમાં શરૂ થયો હતો - IPL. ફાસ્ટ ક્રિકેટના લીગ વર્ઝન. આ દેશા વચ્ચે નહીં પણ જુદા શહેરોની ટીમો સામે રમશે. ભારત જેવા વિશાળ દેશમાં ટીમોની કોઈ અછત નથી. અહીં શહેરો અને ખેલાડીઓ પુષ્કળ છે. મહાન સફળતા સાથે શરૂઆત થઈ હતી.…