Browsing Tag

passes away

‘પાકીઝા’ ફેમ ગીતા કપૂરનું થયું નિધન, છેલ્લી ઘડી સુધી જોઈ સંતાનોની રાહ

વરિષ્ઠ અભિનેત્રી ગીતા કપૂર સવારે 9 વાગ્યે અવસાન પામ્યા હતા. ફિલ્મ નિર્માતા અશોક પંડિત દ્વારા આ સમાચારની પુષ્ટિ મળી છે. એવું કહેવાય છે કે 57 વર્ષીય અભિનેત્રી એક વર્ષ પહેલા તેના બાળકો હોસ્પિટલમાં છોડીને જતા રહ્યા હતા. ત્યારથી, નિર્માતા અશોક…

જાણિતા અભિનેતા ઓમપુરીનું હૃદય રોગના હુમલાથી નિધન

મુંબઇઃ બોલિવુડના ઉમદા એક્ટર ઓમપુરીનુ નિધન થયું છે. આજે સવારે તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. 66 વર્ષિય ઓમપુરીનું નિધન હૃદય રોગના હુમલા થયું છે. ઓમપુરી એક એવા કલાકર હતા કે જેમણે સમાન્તર સિનેમાથી કમર્શલ સિનેમા સુધી સફળતા પ્રાપ્ત કરી હતી.…

એઇડ્સ સામે એક્ટિવ એવા પરમેશ્વર ગોદરેજનું નિધન

મુંબઇઃ ગોદરેજ ગ્રૂપના ચેરમેન આદિ ગોદરેજની પત્ની અને સોશિયાલિસ્ટ પરમેશ્વર ગોદરેજનું નિધન થયું છે. સોમવારે રાત્રે તેમને શ્વાસ લેવાની તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 70 વર્ષના પરમેશ્વર ગોદરેદજ…