Browsing Tag

passengers

એર એશિયાના યાત્રિઓને જબરદસ્તી પ્લેનથી ઉતારવા માટે ACનું તાપમાન વધાર્યું અને પછી…

એર એશિયા ઇન્ડિયાની એક ફેલાઈટ પશ્ચિમ બંગાળના કોલકતાથી બાગડોગરા જઈ રહી હતી, તેમાં મુસાફરો સાથે દુર્વ્યવહાર કરવાનો કેસ સામે આવ્યો હતો. મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ ફ્લાઇટ લેટ થઈ હતી અને પ્રવાસીઓને ઘણો રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. આ…

રેલવેની નવી પહેલઃ મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ‘સલૂન’ બુક કરાવી શકાશે

નવી દિલ્હી: ભારતીય રેલવે સતત નવા પ્રયાસો કરી રહી છે, જેનાથી પ્રવાસીઓને સુવિધાજનક સફર સાથે સ્પેશિયલ ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી શકાય. આ સંદર્ભમાં હવે મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં સ્પેશિયલ પ્રવાસની સાથે-સાથે સલૂનની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. આ વ્યવસ્થા એવા…

હવે રેલવે મુસાફરી દરમિયાન વધુ સામાન હશે તો નહીં થાય દંડ, નિયમ કરાયો રદ્દ

રેલવે દ્વારા નિયત કરેલા સામાન કરતા વધારે સામાન પર દંડ કરવાનો નિર્ણય પરત લીધો છે. આ નિર્ણયનો ચોતરફથી વિરોધ કરવામાં આવી રહ્યો હોવાને લઇને રેલવે દ્વારા આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા નિર્ણય પરત લેતા જણાવવામાં આવ્યું છે કે આ માત્ર…

એરપોર્ટની ક્ષમતામાં પાંચ ગણો વધારો કરવામાં આવશેેે

નવી દિલ્હી: હવે આગામી દિવસોમાં જે તે અેરપોર્ટની ક્ષમતામાં પાંચ ગણો વધારો કરવામાં આવશે તેમજ વધતા જતા વિમાની વ્યવહારોને સંભાળવા નભ નિર્માણની તૈયારી પણ કરવામાં આ‍વી રહી છે તેમ નાગરિક વિમાન મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે. આ અંગે વિમાન…

હવે RAC સ્ટેટસ પર ટ્રેનમાં નહીં મળે કન્ફર્મ બર્થ

નવી દિલ્હીઃ જો તમારા રેલવે ટિકિટનું સ્ટેટસ  RACમાં આવી જશે. તો તમને કન્ફર્મ બર્થ મળવું મુશ્કેલ છે. હાલમાં જ રેલવે મંત્રાલયે RAC ટિકિટ વાળાઓને અડધા બર્થમાં મુસાફરી કરવા અંગેનો નિર્ણય જણાવ્યો છે. પરંતુ તેના માટે પૈસા તમારી પાસેથી પૂરા વસુલ…

બે અંતરિક્ષ યાત્રીઓ સાથે ચીનના માનવ મિશનનો આરંભ

બીજિંગ: પૃથ્વીની પ્રદ‌િક્ષણા કરી રહેલી પોતાની બીજી પ્રાયોગિક પ્રયોગશાળા પર બે અંતરિક્ષ યાત્રીઓને મોકલવા માટે ચીને આજે સવારે એક માનવયુકત અંતરિક્ષ અભિયાન લોન્ચ કર્યું હતું. ચીનના એક માનવયુકત અંતરિક્ષ અભિયાનના ભાગરૂપે મોકલવામાં આવેલા આ બે…