Browsing Tag

offer

આજથી શરૂ થઈ રહી છે Reliance Jioની મોનસૂન ઓફર

રિલાયન્સ Jioએ મોનસૂન ઑફરની જાહેરાત કરી હતી, જેમાં JioPhone 2 લોન્ચ કરવામાં આવ્યો હતો અને આજે જુલાઈ 20ની સાંજે 5 વાગ્યીને 1 મિનિટે Jioનું મોનસૂન ઑફર શરૂ થશે. આ ઓફર હેઠળ, જુના ફીચર ફોન આપીને 501 રૂપિયામાં નવો Jio ફોન નંબર મળશે. હવે પ્રશ્ન એવો…

BSNLએ લોન્ચ કર્યો પ્રી-પેઈડ લેન્ડલાઈન, 1 ઓગસ્ટથી શરૂ થશે ઈંટરનેટ ટેલીફોની સેવા

ભારતી ટેલિકોમ કોર્પોરેશન લિમિટેડ (BSNL), બે મોટી સેવાઓ રજૂ કરી છે. તેઓ લેન્ડલાઈન ફોનમાં પ્રિ-પેઇડ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દર મહિને માત્ર 199 રૂપિયાનું રિચાર્જ કરાવી શકાય છે, જ્યારે PSU ઈન્ટરનેટ ટેલિફોની સેવા 1 ઓગસ્ટથી શરૂ થશે.…

Jioની મોનસૂન ઓફરમાં મળશે 3.2 TB ડેટા, ફક્ત આટલું કરવાનું રહેશે

રિલાયન્સ Jioએ ફરી એક વખત નવી વિસ્ફોટક એફર રજૂ કરી છે, જેને મોનસૂન ઓફર કગી રહ્યા છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને 3.2 TB સુધીનો ડેટા મળશે. આ ઉપરાંત ગ્રાહકોને રૂ. 4,900 નો લાભ મળશે. તો Jioની આ ખાસ પ્રસ્તુતિ વિશે આપણે જાણીએ. સૌ પ્રથમ, તમને જણાવી…

Jioની ઓફરને ટક્કર મારવા Airtel આપી રહ્યું છે 10GB ડેટા

Jioને પછાડવા માટે એક શ્રેષ્ઠ પ્રયાસ Airtel કરી રહ્યું છે. ભારતના ઘણા વિસ્તારોમાં એક નવું પ્રીપેઇડ પેક લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકની કિંમત 597 રૂપિયા રાખવામાં આવી છે. આ યોજના વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તેની માન્યતા 168 દિવસ રાખવામાં…

Jioની ઓફરને ટક્કર આપવા Airtelએ તેના રૂ. 99નો પ્લાન કર્યો અપડેટ, મળશે બેગણો ડેટા

છેલ્લા અઠવાડિયેથી, દેશની 2 અગ્રણી ટેલિકોમ કંપની વચ્ચે એક લડત ચાલી રહી છે. અગાઉ Airtelએ તેની 2 પ્રિય યોજનાઓ અપડેટ કરી હતી અને તે પછી Jioએ તમામ યોજનાઓ સાથે 1.5 GB વધારાની ડેટા આપવાની ઓફર જાહેર કરી હતી. તે જ સમયે, Airtelએ તેની 99 રૂપિયાની…

JIO નુકસાન ઉપાડીને પણ ગ્રાહકને કરાવશે ફાયદો!

રિલાયન્સ Jioના નવા ટેરિફ પ્લાનમાં વધુ ડેટા ઓફર કરી રહ્યું છે, તે દર્શાવે છે કે મુકેશ અંબાણીની માલિકીની કંપની આક્રમક ભાવો દ્વારા હરીફ ટેલિકોમ કંપનીઓની બજારમાંથી હિસ્સો લેવા માંગે છે. આ માટે Jio તેની આવકમાં નુકશાન લેવા માટે પણ તૈયાર છે.…

Jioએ Airtelની ઓફરને આપી ટક્કર, હવે ફક્ત રૂ. 149માં આપશે 3GB ડેટા

એરટેલના રૂ. 149 અને રૂ. 399ને અપડેટ કર્યા પછી રિલાયન્સ Jioએ એરટેલ પર મોટો હુમલો કર્યો છે. આ વખતે Jioએ પ્રિ-પેઇડ યોજનાને અપડેટ કરી છે. રિલાયન્સ Jioએ અત્યાર સુધીમાં ભારતીય ટેલિકોમ સેકટરની સૌથી સસ્તી યોજના શરૂ કરી છે. Jio હવે રૂ. 149 માટે રોજ…

BSNL લાવ્યું છે નવી ઓફર, મળશે 500 GB ડેટા

ઘણા મહિનાઓથી અહેવાલો આવી રહ્યા છે કે Jio ટૂંક સમયમાં FTTH સેવામાં પ્રવેશ કરવા તૈયાર છે એટલે કે બ્રોડબેન્ડ. સરકારી ટેલિકોમ કંપની BSNL Jioને પડકાર સામે સતત નવી બ્રોડબેન્ડ યોજનાઓ ઓફર કરી રહ્યું છે. BSNLએ હવે 2 નવી બ્રોડબેન્ડ યોજના શરૂ કરી છે.…

Airtel લાવ્યો નવો પ્રી પેડ પ્લાન, ફક્ત રૂ. 92માં આપશે 6GB ડેટા

Airtelએ ફરી એક વખત તેના પ્રિ-પેઇડ સબ્સ્ક્રાઇબર્સ માટે એક નવી યોજના રજૂ કરી છે. એરટેલે રૂ. 49 અને 92 ની યોજના શરૂ કરી છે, જેમાં ગ્રાહકને વિશાળ ડેટા મળી રહ્યો છે. એરટેલની આ યોજના એરટેલની સત્તાવાર વેબસાઇટ પર પણ જોઇ શકાય છે. જો તમે એરટેલના…

…તો આ રીતે રાધિકાને મળી હોલિવૂડ ફિલ્મ

ફિલ્મ 'રાજી'માં આલિયા ભટ્ટ બાદ રાધિકા આપ્ટે પણ જાસૂસના રોલમાં જોવા મળશે. માઇકલ વિન્ટરબોટમની એક અંગ્રેજી ડ્રામા ફિલ્મ 'ધ વેડિંગ ગેસ્ટ' સાઇન કર્યા બાદ રાધિકા આપ્ટેએ એક હોલિવૂડ ફિલ્મ સાઇન કરી લીધી છે. 32 વર્ષીય આ અભિનેત્રી બીજા વિશ્વયુદ્ધની…