Browsing Tag

News

યુવરાજે ધક્કા- મુક્કી વચ્ચે જે ખાસ યુવતીને બચાવી જાણો કોણ છે એ ખાસ

વારાણસી : ભારતીય ટીમનાં સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ મંગળવારે વારાહસી પહોંચ્યા હતા. જ્યાં તેઓ જેએચવી મોલમાં YWC શોરૂમનું ઇનોગરેશન કરવા માટે આવ્યા હતા. તેની માહિતી મળતા જ સેંકડો ફેન્સ મોલની પાસે ઉમટી પડ્યા હતા. સેલ્ફી લેવાનાં ચક્કરમાં ભીડ…

મારુતિએ લોન્ચ કરી ‘Ignis Alpha’નું ઓટોમેટેડ વર્ઝન, કિમત 7.01 લાખ રૂપિયાથી શરૂ…

દેશની નંબર વન કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ ઈગનીસની આલ્ફા વેરિઅન્ટને પણ ઑટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) સાથે સજ્જ કરી દીધો છે. આલ્ફા એએમટી પેટ્રોલની કિંમત 7.01 લાખ રૂપિયા અને આલ્ફા એએમટી ડીઝલની કિંમત 8.08 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ,…

ફેબ્રુઆરીમાં આરબીઆઈ નીતિગત દરમાં ઘટાડો નહીં કરે

મુંબઇ: નોટબંધી બાદ બેન્કોની ડિપોઝિટમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. તાજેતરમાં વડા પ્રધાનના બેન્કોના વ્યાજદરમાં ઘટાડાના સૂચન બાદ ઘણી બેન્કોએ લોન ઉપરના વ્યાજના દરમાં ઘટાડો પણ કર્યો છે, પરંતુ આગામી ફેબ્રુઆરીની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય…

એન્ડી મરે ત્રીજી વાર સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર બન્યો

લંડનઃ વિશ્વના નંબર વન ટેનિસ સ્ટાર બ્રિટનના એન્ડી મરેને રેકોર્ડબ્રેક ત્રીજી વાર બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે. ૨૯ વર્ષીય મરે આ પહેલાં વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૫માં આ પુરસ્કાર પોતાના નામે કરી ચૂક્યો છે. મરે…

હેલિકોપ્ટર ક્રેશમાં કોમામાં સરી પડેલા ગુજરાતીનું મોત

મુંબઈ: રવિવારે અારકોલોનીમાં હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઘવાયેલા ૩૩ વર્ષના રીતેશ મોદીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. રવિવારે તેમને સેવન હિલ્સ હોસ્પિટલમાં લાવવામાં અાવ્યા. ત્યારથી તેઅો કોમામાં હતા અને તેમને ભાનમાં લાવવાના ડોક્ટરના…

નોટબંધીઃ રાજનાથની સર્વપક્ષીય બેઠકનો વિપક્ષો દ્વારા બહિષ્કાર

નવી દિલ્હી: નોટબંધીના મામલે સંસદના શિયાળુ સત્રમાં સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આજે સવારે ૧૦.૦૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, પરંતુ વિરોધપક્ષોએ આ મુદ્દે અક્કડ વલણ અપનાવીને રાજનાથ દ્વારા બોલાવવામાં આવેલી…

યુપીમાં સરકાર બની તો જોઈશું, ગુંડાઓએ માનું કેટલું દૂધ પીધું છે!

કૈરાના: હિંદુ પરિવારોની હિજરતને લઈને ચર્ચાસ્પદ રહેલા ઉત્તર પ્રદેશના કૈરાનામાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ભાજપની પરિવર્તન યાત્રામાં જોડાયા હતા. ત્યાં તેમણે મહિલાઓનો ઉલ્લેખ કરીને લોકોને ભાજપ તરફ મતદાન કરવા જણાવ્યું હતું. રેલીમાં…

ડાકણ હોવાનો વહેમ રાખી પુત્રએ જ જનેતાને મોતને ઘાટ ઉતારી

અમદાવાદ: લાંબડિયા નજીક અાવેલ નવાધરા ગામે એક પુત્રએ જ તેની માતા પર પથ્થરથી હુમલો કરી તેની કરપીણ હત્યા કરતાં પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અારોપીની ધરપકડ કરી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે લાંબડિયા નજીક અાવેલા નવાધરા ગામે…

વિચિત્ર અકસ્માતઃ બાઈક ટ્રકમાં ફસાઈ પાંચ કિ.મી. સુધી ઢસડાયુંઃ દંપતીનું મોત

અમદાવાદ: મોરબી-માળિયા-મિયાણા રોડ પર મોડી સાંજે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં બાઈકસવાર દંપતી બાઈક સાથે ટ્રકના વ્હીલમાં ફસાઈ જતાં અા દંપતીનું કમકમાટીભર્યું મોત થયું હતું. અા અંગેની વિગત એવી છે કે જામનગરમાં રહેતા હૈદરભાઈ મોહમ્મદ હુસેન માણેક…

ક્રાઇમ બ્રિફ, જાણો માત્ર એક ક્લિક પર

ધારિયાના ઘા ઝીંકી ખેડૂત દંપતીની કરપીણ હત્યા અમદાવાદઃ હિંમતનગર નજીક અાવેલા શેરડી ટિમ્બા ગામે ધારિયાના ઘા ઝીંકી દંપતીની કરપીણ હત્યા કરવામાં અાવતાં અા ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. અા અંગેની વિગત એવી છે કે શેરડી ટિમ્બા ગામે રહેતા અને ખેતીનો…