Browsing Tag

National News

પુણેની બેકરીમાં ભીષણ આગઃ અંદર સૂતેલા છ મજૂર જીવતા ભડથું થયા

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરના કોઢવા વિસ્તારમાં એક બેકરી શોપ બેક્સ એન્ડ કેક્સમાં વહેલી સવારે આગ લાગતાં છ જીવતા ભડથું થઈ ગયા હતા. બેકરીની અંદર સૂતેલા છ કર્મચારીઓ આગની જ્વાળાઓમાં ફસાઈ ગયા હતા અને જીવતા ભડથું થઈ ગયા હતા. અહેવાલો અનુસાર…

ટ્રમ્પની મદદથી મોદી સરકાર દાઉદ ઈબ્રાહીમને પકડશે

નવી દિલ્હી: ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમને પકડવા મોદી સરકાર હવે ટ્રમ્પની મદદ લેશે. આ માટે વિશ્વભરમાં ફેલાયેલા દાઉદના કારોબાર અને તેની પ્રવૃત્તિ અંગેની વિગતો ટ્રમ્પ સરકારને પૂરી પાડવામાં આવશે. આ અભિયાન હેઠળ ગૃહ મંત્રાલયમાં…

ચંડીગઢ મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં ભાજપનો ૧૭ બેઠક પર કબજો

ચંડીગઢ: નોટબંધી બાદ યોજાયેલી ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક તબક્કામાં ૨૬ બેઠકનાં પરિણામ જાહેર થયાં છે. આ ૨૬ બેઠકમાંથી ભાજપે ૧૭ બેઠક કબજે કરી છે, જ્યારે કોંગ્રેસની માત્ર ૪ બેઠક પર જ જીત થઈ છે.…

ખુલ્લામાં શૌચક્રિયા કરશો તો સિટી વાગશે

નવી દિલ્હી: નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે ખુલ્લામાં શૌચક્રિયા કે પેશાબ કરનાર લોકો માટે એક યોજના બનાવી છે. લોકો સુધી સફાઈનો સંદેશ અાપવા માટે એનડીએમસી દ્વારા નવી દિલ્હી વિસ્તારમાં ૨૮ મસ્કટ તહેનાત કરાયા છે. કોઈ પણ વ્યક્તિ જો ખુલ્લામાં પેશાબ…

2000 સુધીના ઈ-પેમેન્ટ માટે દરેક વખતે ડિટેઈલ આપવી નહિ પડે

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી કરવામાં આવતા બે હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શનના નિયમમાં રાહત આપતાં જણાવ્યું છે કે આવા દરેક ટ્રાન્ઝેક્શનમાં હવે કાર્ડની ડિટેઈલ ભરવાની જરૂર નથી. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે માન્ય…

LoC પર પાક.નું ફરી ફાયરિંગઃ ભારત દ્વ્રારા મોર્ટારથી હુમલો

જમ્મુ: પાકિસ્તાને ગઈ કાલે કરેલા હુમલામાં ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા ત્યારે આજે પણ પાકિસ્તાન તરફથી એલઓસી પર હુમલા ચાલુ રહ્યા છે, જેમાં પુંચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફાયરિંગ થતાં હાલ આ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ જવા પામી છે, જોકે…

પુુડ્ડુચેરીમાં કોંગ્રેસનો વિજય, ત્રિપુરામાં બંને બેઠક પર સીપીએમનો કબજો

નવી દિલ્હી: દેશનાં છ રાજ્ય પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં લોકસભાની ચાર અને વિધાનસભાની નવ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી આજે સવારે ૮.૦૦ વાગ્યાથી શરૂ…

બાંદીપુરામાં સેના સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં આજે સેના સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર થયા છે. જોકે સેનાને હજુપણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકા હોવાથી હાલ આ વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓ સાથેની…

હેલિકોપ્ટર સોદા કેસમાં મિશેલ જેમ્સને ભારતને સોંપવા સીબીઆઈની માગણી

નવી દિલ્હી: ૩૬૦૦ કરોડના ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાની તપાસ અંગે સીબીઆઈ બ્રિટિશ નાગરિક અને આ સોદાના એજન્ટ મિશેલ જેમ્સને ભારતને સોંપવાની માગણી કરી. ટૂંક સમયમાં જ સંયુકત આરબ અમિરાત(યુએઈ)ના અધિકારીઓનો સંપર્ક કરશે. સત્તાવાર…

જ્વેલર્સ બાદ આઇટી વિભાગ બિલ્ડરો સામે ત્રાટકવા તૈયાર

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણય બાદ જ્વેલર્સ, બુલિયન ટ્રેડર્સ અને હવાલા ઓપરેટરો ફરતેનો ગા‌િળયો મજબૂત કર્યા બાદ હવે ઈન્કમટેક્સ વિભાગે દેશના મોટા બિલ્ડરો અને તેમના કમિશન એજન્ટોનો દેશવ્યાપી સર્વે શરૂ કરી દીધો છે. બિલ્ડર્સ અને કમિશન એજન્ટ દ્વારા…