Browsing Tag

National News

250 થી 3000 રૂપિયા સુધી હશે દેશની પહેલી બુલેટ ટ્રેનનું ભાડું, રોજ મારશે 70 ફેરા

અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન રોજ 70 ફેરા લગાવશે. આના માટે કેટલાય રેકનો ઉપયોગ કરવામાં આવશે. વધારે ફેરા માટેનુ કારણ ટ્રેનને નુકશાનથી બચાવવા માટેનો છે.આના માટે યાત્રાળુઓ 250 થી લઈને 3000 રૂપિયા સુધી ભાડુ નક્કી…

હિમાચલના કાંગડામાં 200 ફૂટ ઊંડી ખીણમાં પડી સ્કૂલ બસ, બાળકો સહિત 29નાં મોત

હિમાચલના કાંગડા જીલ્લાના નૂરપુરમાં એક પ્રાઈવેટ સ્કૂલની બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ છે, જેમા 28 લોકોની મોત થઈ ગઈ છે. મૃકતોમાં 27 શાળાના બાળકો, એક શિક્ષક અને બસ ડ્રાઈવર શામિલ છે. બસમાં કુલ 39 લોકો સવાર હતા, જેમાથી 29 લોકોની મોત થઈ ગઈ છે અને…

યુવરાજે ધક્કા- મુક્કી વચ્ચે જે ખાસ યુવતીને બચાવી જાણો કોણ છે એ ખાસ

વારાણસી : ભારતીય ટીમનાં સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ મંગળવારે વારાહસી પહોંચ્યા હતા. જ્યાં તેઓ જેએચવી મોલમાં YWC શોરૂમનું ઇનોગરેશન કરવા માટે આવ્યા હતા. તેની માહિતી મળતા જ સેંકડો ફેન્સ મોલની પાસે ઉમટી પડ્યા હતા. સેલ્ફી લેવાનાં ચક્કરમાં ભીડ…

ડોકલામ મુદ્દે સુષ્મા બોલ્યા, યુદ્ધથી નહી પરંતુ વાતચીતથી આવશે ઉકેલ

નવીદિલ્હી : સંસદમાં ગુરૂવારે વિદેશ નીતિ પર ચર્ચા થઇ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિપક્ષી દળોનાં આરોપો પર જોરદાર હૂમલો કર્યો. ડોકલામ વિવાદ અંગે વિપક્ષે આરોપોનાં જવાબ આપતા સુષ્માએ કહ્યું કે કોઇ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. તેમણે કહ્યું કે,…

મહિલા કર્મીઅો દ્વારા સંચાલિત પહેલું રેલવે સ્ટેશન માટુંગા બનશે

મુંબઈ: લગભગ એક અઠવાડિયા બાદ સેન્ટ્રલ રેલવે માટુંગા રેલવે સ્ટેશનને મહિલા સ્ટાફર્સના હવાલે કરશે. માટુંગા રેલવે અને શહેરનું પહેલું એવું સ્ટેશન હશે, જેમાં માત્ર મહિલા કર્મીઅો જ કામ કરતી હશે. અા પહેલાં જયપુરનું મેટ્રો સ્ટેશન શ્યામનગર મહિલાઅો…

ફરી જાગ્યો પાકિસ્તાનનો આતંકી પ્રેમ, સબજારની મોતને ગણાવ્યો ન્યાય વિરોધી

નવી દિલ્હી : પાકિસ્તાનનો કાશ્મીરમાં આતંકીઓ માટેનો પ્રેમ ફરી એકવાર જાગ્યો છે. શનિવારે હિજબુલના કમાન્ડર સબજાર અહેમદ અને અન્ય આતંકીઓને જમ્મૂ-કાશ્મીરમાં ઠાર કરાયાની ઘટનાની પાકિસ્તાને નિંદા કરી છે. આ મામલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર તેમજ બીજા…

મોદી અાજે દુનિયાના સૌથી મોટા હેકાથોનને સંબોધશે

નવી દિલ્હી: અાજે દેશની વિવિધ મોટી સમસ્યાઅોના સમાધાન માટે દેશભરના ૧૦ હજારથી વધુ યુવા પ્રોગ્રામર ભેગા થશે તો તેમના વિચાર જાણવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અામાં ભાગ લઈ રહ્યા છે. દેશના અાવા પહેલા અને દુનિયાના સૌથી…

ઇરાન પાસેથી તેલની અાયાતમાં ૨૦ ટકાનો ઘટાડો કરશે ભારત

નવી દિલ્હી: ઇરાન પાસેથી તેલ ખરીદનારા દેશોમાં ચીન બાદ ભારત બીજા નંબરે છે. પરંતુ હવે દેશની સરકારી તેલ રિફાઈનર્સે ૨૦૧૭-૧૮માં ઇરાન પાસેથી તેલની ખરીદીમાં ૨૦ ટકા સુધીનો કાપ મૂકવાનું નક્કી કર્યું છે. ફરઝાદ ગેસ ફિલ્ડને ભારતીય કંપનીઅોને અાપવામાં…

કોલકાતાની વધુ એક સિદ્ધિઃ ગોબર ગેસથી ચાલી ભારતની પહેલી બસ 

કોલકાતા: ટ્રામ, હાથરિક્ષા, દેશમાં પહેલી મેટ્રો ટ્રેન સેવા, ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પહેલાંથી જ કોલકાતાના નામે ઘણી સિદ્ધિઓ છે. ગઇ કાલે આ સિદ્ધિમાં વધુ એક નામ જોડાઇ ગયું છે અને તે છે ગોબર ગેસથી ચાલતી બસ. ભારતમાંં આ પ્રકારની પહેલી બસ…

Viral Video : બળેલા પરોઠા અને વઘાર વગરની દાળ ખાઇ રહ્યા છે BSFના જવાનો

અમદાવાદ : સીમા સુરક્ષા દળ (BSF)નાં એક જવાન તેજ બહાદુર યાદવે પોતાના ફેસબુક પાના પર વીડિયો પોસ્ટ કરીને વરિષ્ઠ અધિકારીઓ પર કેટલાક પ્રકારનાં આરોપો લગાવ્યા છે. બીએસએફએ આ વીડિયોનું સંજ્ઞાન લઇને તપાસ ચાલુ કરી દીધી છે. બીએસએફનાં પ્રવક્તા શુભેંદુ…