Browsing Tag

national new

બેન્કો પાસે કાર્ડની ફરિયાદોનો વરસાદ

નવી દિલ્હી: નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દેશભરમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારવાની તૈયારીમાં લાગી છે પરંતુ બેન્કો પોતાના ગ્રાહકોની સમસ્યાને દૂર કરવા તૈયાર છે ? અત્યાર સુધી તો લોકોને નિરાશાજનક અનુભવો થયા છે. બેન્કો વિરુદ્ધ જેટલી ફરિયાદો…

ડોક્ટરોઅે નવી જીભ લગાવી, ૧૩ કલાકની સર્જરી બાદ સફળતા મળી

નવી દિલ્હી: પગના ભાગમાંથી માંસ લઈને ડોક્ટરોને નવી જીભ બનાવવામાં સફળતા મળી છે. માઉથ કેન્સર સાથે લડી રહેલા એક યુવકનો જીવ બચાવવા માટે ડોક્ટરોઅે તેના જડબાને તો બચાવ્યું, સાથે-સાથે રિકન્સ્ટ્ર‌િક્ટવ સર્જરીની મદદથી જીભ બનાવવામાં પણ સફળતા મળી.…

રેલવેઅે જે છોકરીને મૃત જાહેર કરી હતી તેણે સામે અાવીને કહ્યુંઃ ‘હું જી‌િવત છું’

નવી દિલ્હી: કાનપુર પાસે થયેલા ટ્રેન અકસ્માતની ફોરે‌િન્સક તપાસ થશે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુઅે ગઈ કાલે લોકસભામાં કહ્યું કે અકસ્માત માટેના દોષિતોને છોડવામાં નહીં અાવે. અકસ્માતમાં મરનારા યાત્રીઅોની સંખ્યા ૧૪૬ સુધી પહોંચી ચૂકી છે. ગઈ કાલે…

ઝાકિર નાઈક વિરુદ્ધ FIR દાખલઃ ૧૦ સ્થળોએ NIAએ દરોડા પાડ્યા

નવી દિલ્હી: સરકારે મુસ્લિમ ધર્મપ્રચારક ઝાકિર નાઈક વિરુદ્ધ ગા‌િળયો મજબૂત રીતે કસવાની શરૂઆત કરી દીધી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઝાકિર નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) વિરુદ્ધ નોંધાયેલા એક કેસમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા…

ઇગ્લેન્ડના નવા વીઝા નિયમો જાહેર, ભારતના IT પ્રોફેશનલ્સને નુકસાન

નવી દિલ્હીઃ સતત પ્રવાસીઓની વધી રહેલી સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે બ્રિટેનની સરકારે યૂરોપીય સંધથી બહારના લોકો માટે વીઝાના નીતિ નિયમો બદલવાની જાહેરાત કરી છે. તેનાથી મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને આઇટી પ્રોફેશનને અસર થશે. બ્રિટનના ગૃહ…

બે વર્ષ પહેલાં જ ભોપાલ જેલની ખામી અંગે IGએ આપી હતી માહિતી

નવી દિલ્હીઃ  સીમીના 8 આતંકિયો ભોપાલની સેટ્રેલ જેલમાંથી ફરાર થઇ ગયા બાદ જેલ પ્રસાશન સામે અનેક સવાલો ઉભા થયા છે. જેલની વ્યવસ્થાને લઇને સરકાર પણ સકંજામાં આવી ગઇ છે. પૂર્વ આઇજી જેલે ખુલાસો કર્યો છે કે તેમણે જેલની પરિસ્થિતી માટે 2 વર્ષ પહેલાં…

JNU હોસ્ટેલ રૂમમાંથી મળ્યો મણિપુરના વિદ્યાર્થીનો મૃતદેહ

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં પૂર્વોત્તરના એક વિદ્યાર્થીનો મૃતદેહ પ્રાપ્ત થયો છે. તેની ઓળખ જે.આર. ફિલેમોન રાજા તરીકે કરવામાં આવી છે. જે છેલ્લાં ત્રણ દિવસથી ગુમ હતો. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વિદ્યાર્થી મણિપુરનો…

દેશમાંથી દરરોજ કેટલાંયે બાળકો ગુમ થાય છે છતાં સમાજ ખામોશ કેમ છે?

એક માહિતી મુજબ દેશમાંથી દરરોજ અનેક બાળકો ગુમ થાય છે તેમ છતાં આવી પ્રવૃતિ સામે સમાજ ચૂપ બનીને કેમ બેઠો છે? તેવા સવાલ થઈ રહ્યા છે. જોકે એ વાત અમાનવીયતાની હદ વટાવવા સમાન છે કે કોઈ આરોપી બાળકોનું અપહરણ કરી તેના હાથપગ તોડી નાખે, આંખો કાઢી લે…