Browsing Tag

Narendra Modi

LG સામેની ટક્કરને લઈને કેજરીવાલે PMને લખ્યો પત્ર

નવી દિલ્હીમાં સરકાર છેલ્લા ચાર દિવસથી ધરના પર છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના પ્રધાનો સાથે રાજ્યપાલના ગૃહમાં ડેરો જમાવીને બેઠા છે. હવે તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેજરીવાલે વડાપ્રધાન મોદીને કહ્યું છે…

PM મોદી ચીનમાં લેશે SCOની મુલાકાત, જાણો ભારતને શું થશે ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાઇનીઝ રાષ્ટ્રપતિ શી જિંગપિંગે શનિવારે ચીનના શહર કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સાલાના શિખર બેઠકમાં મુલાકાત કરશે. ભારત આ 8 સભ્ય સંગઠનનો કાયમી સભ્ય છે. SCO શું છે તે જાણો છો? શા માટે આ મહત્વપૂર્ણ…

ભારતનું પ્રથમ SCO સંમેલન : PM મોદી દ્વિપક્ષીય બેઠકમાં ઉઠાવશે આ મુદ્દા

ચીનીમાં આજથી શરૂ થઇ રહેલા બે દિવસીય શંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન અગાઉ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના પૂર્ણ સભ્યતાને લઇને આ પહેલી બેઠકમાં ભારતનું પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઇને ઉત્સાહી છું. પીએમ મોદી આજે ચિંગદાઓમાં એસસીઓ શિખર…

PMએ બ્રિટેનના આ કરાર પર સાઈન કરવાની પાડી ના!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. આ MoU UKમાં ગેરકાયદે રીતે રહેતા હજારો ભારતીયોના ઘરે પરત ફરવાનું હતું. PMએ તેના પર હસ્તાક્ષર કરવાની ના પાડી કારણ કે એવું જાણવા મળ્યું છે કે બ્રિટન…

PM મોદીએ મન કી બાતમાં કર્યો ફિટ ઈન્ડિયાનો ઉલ્લેખ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વej તેમના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધશે. આ મન કી બાતનો 44મો એપિસોડ હશે. મન કી બાત આજે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવી હતી. પીએમ મોદીએ રમતો પર જોર આપ્યું હતું. દેશના પહેલાં પ્રધાનમંત્રી…

3.15 મિનિટના videoમાં મોદીએ 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ કર્યું ટ્વીટ!

2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના દિવસે આ પદ માટે શપથ લીધા હતા. કેન્દ્ર સરકારમાં 4 વર્ષ પૂરા થતાં, મોદીએ શનિવારે એક પછી એક ત્રણ ટ્વીટ કરી હતી. આમાં તેઓએ એક વિડિઓ પણ ટ્વિટ કર્યો છે. આ વિડિઓ મોદી સરકારની યોજનાઓ વિશે જણાવી રહ્યો છે.…

પુતિનની સાથે શિખર સંમેલનથી ભારત-રશિયાના સંબંધો મજબૂત બનશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આશા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન સાથેની તેમની બેઠક બાદ ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીયની રશિયાની મુલાકાતે પહોંચ્યા છે. આ અગાઉ પીએમ મોદીએ કહ્યું…

પ્રધાનમંત્રી માદીને નેપાળના PMએ કર્યું ગુજરાતીમાં Tweet!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીની યાત્રાને સફલળ ગણાવી. તેમણે PM મોદીની માતૃભાષા ગુજરાતી, અંગ્રેજી અને નેપાળમાં ટ્વીટ કરીને કહ્યુ કે, ''મને આશા…

કર્ણાટકમાં વરસાદી માહોલ વચ્ચે મતદાન: દિગ્ગજોનાં ભાવિ EVMમાં સીલ થશે

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની રર૪માંથી રરર બેઠકો માટે આજે સવારે ૭-૦૦ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. આજે કેટલાય રાજકીય દિગ્ગજોનાં ભાવિ ઇવીએમમાં સીલ થશે. સત્તા માટે સૌથી ત્રણ મોટા દાવેદારો મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, પૂર્વ મુખ્યપ્રધાન યેદીયુરપ્પા…

કર્ણાટક: અમિત શાહનો દાવો, 130થી વધારે સીટ જીતશે BJP

કર્ણાટક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે, ''આ વખતે ચૂંટણીમાં ભાજપ 130થી વધારે સીટ જીતશે.'' અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા પર પ્રહાર કરતા કહ્યુ કે, ''ચૂંટણીનો સાર્વજનિક…