Browsing Tag

Mumbai

નિકે પોસ્ટ કર્યો પ્રિયંકાનો વરસાદમાં મસ્તી કરતો video!

એવું લાગે છે કે અમેરિકન ગાયક નિક જોનાસ અને બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા પાસે ઇન્સ્ટાગ્રામ પરના સંબંધો છે. અફવાઓ અને અટકળો વચ્ચે જે મહિનાઓથી ચાલી રહી છે, તે વચ્ચે બે વચ્ચેનો આ વિશિષ્ટ બંધનો આગળ આવી ગયો છે અને મુંબઈ કરતાં તે વધુ સારું…

મુંબઇ : ફોર્ટ એરિયાની પટેલ ચેમ્બર્સમાં ભીષણ આગનો બનાવ

દક્ષિણ મુંબઇના ફોર્ટ એરિયામાં શનિવારે સવારે એક બિલ્ડીંગમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આગ એટલી ભયંકર લાગી છે કે 16 ગાડીઓ સ્થળે પહોંચી ગઇ છે. એક મળતાં અહેવાલ મુજબ આગ બુઝાવવાને લઇને 2 ફાઇર ફાઇટરો ઇજાગ્રસ્ત થયા છે. આગ લાગવાના કારણે બિલ્ડીંગનો…

દુનિયામાં સૌથી વધુ કામ કરે છે મુંબઈકર: સર્વે

એવું કહેવાય છે કે મુંબઈ શહેર ક્યારેય ઊંઘતું નથી. મોડી રાતે રોડ પર ફરતા લોકો અને લોકલ ટ્રેનમાં ભીડ સામાન્ય બાબત છે. તાજેતરમાં, સમગ્ર વિશ્વમાં 77 મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જણાયું છે કે મુંબઈના લોકો વિશ્વમાં સૌથી વધુ…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે જોવા મળ્યો ઘટાડો…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 16 દિવસના વધારા બાદ આજરોજ સતત ત્રીજા દિવસે ઘટાડો જાવો મળ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસાનો પ્રતિ લિટર ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લિટરે ઘટાડો…

હવે પેટ્રોલ ડીઝલની થશે હોમ ડિલિવરી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પુણેમાં ગ્રાહકોને ડીઝલની હોમ-ડિલિવરી આપે છે. જોકે મુંબઇગરાઓને હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા આ સુવિધા મળશે. સરકારની ઇચ્છા તો લોકોને ઘેર ઘેર ડીઝલ-પેટ્રોલ પહોંચાડવાની છે. પરંતુ સેફટીનાં પરિમાણોને…

સોનમના લગ્નમાં આવ્યું વિધ્ન, સંગીતના રિહર્સલ રોકવામાં આવ્યા

8મી મેના રોજ બોલિવૂડના ફેશનિસ્ટા સોનમ કપૂર લગ્નમાં થવાના છે. તેમની ગ્રાન્ડ વેડીંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીના સંગીત ફંક્શન 7 મેના રોજ યોજાશે જેના માટે તેના મિત્રો ડાન્સ રિહર્સલ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક દુઃખદ સમાચાર આવ્યા છે.…

ગો એર કંપનીની ખાસ ઓફર, ટિકિટની કિંમતમાં 12 ટકા જેટલો કર્યો ઘટાડો

ઉનાળામાં રજાઓનું આયોજન કરી રહ્યા હોવ તો પછી લો કોસ્ટ એરલાઇન્સમાં ગો એરે ટિકિટોની બુકિંગ માટે એક વિશેષ ભાડા લાવ્યા છે. તે જ સમયે, દેશમાં પાંચ મુખ્ય એર સેક્ટરમાં ભાડામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ગો એરથી, તમે રૂ. 1304ના પ્રારંભિક…

250 થી 3000 રૂપિયા સુધી હશે દેશની પહેલી બુલેટ ટ્રેનનું ભાડું, રોજ મારશે 70 ફેરા

અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન રોજ 70 ફેરા લગાવશે. આના માટે કેટલાય રેકનો ઉપયોગ કરવામાં આવશે. વધારે ફેરા માટેનુ કારણ ટ્રેનને નુકશાનથી બચાવવા માટેનો છે.આના માટે યાત્રાળુઓ 250 થી લઈને 3000 રૂપિયા સુધી ભાડુ નક્કી…

જેલથી છુટ્યા બાદ સલમાન આવા અંદાઝમાં પહોંચ્યો રેસ-3ના સેટ પર…

કાળા હરણ શિકારના કેસમાં જોધપુર જેલમાંથી પરત ફર્યાના થોડા દિવસો બાદ સલમાન ખાન તેની આગામી ફિલ્મની શૂટીંગ માટે સેટ પર પહોંચ્યો હતો. તેણે પોતાની આગામી ફિલ્મ રેસ 3 ની શૂટિંગ શરૂ કરી દિધી છે. તેઓ મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા છે. રેસ -3ના સેટ પર,…

વડોદરાના ખેડૂતોને નડ્યો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, કર્યો ઉગ્ર વિરોધ

દેશમાં સૌપ્રથમ વખત બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અને તેનાં પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈ ભારે વિરોધ જોવાં મળી રહ્યો છે. વડોદરામાં અસરગ્રસ્તો માટે બોલાવેલી બેઠકનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને બેઠકને રદ કરાવી હતી. વડોદરામાં આર્કેડિઝ…