Browsing Tag

money

જીમ જવાનો ખર્ચ બચાવો, ફક્ત 10 રૂપિયામાં ઘટાડો વજન

સ્થૂળતા ઘટાડવા માટે, તમારે દર મહિને ત્રણથી ચાર હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ જો તમે દરરોજ માત્ર અડધો કલાક જ ચાલો અને આ સરળ યુક્તિ અપનાવો, તો તમારા વજનમાં ઘટાડો સરળ, સસ્તો અને પ્રેરણાદાયક હશે. તમે શેરડીનો રસને પીને વજન ગુમાવી શકો છો.…

છોકરીઓ હંમેશા તેની પતિ અથવા બોયફ્રેંડથી છુપાવે છે આ વાત!

છોકરાઓ વારંવાર ફરિયાદ કરે છે કે સમજદાર કન્યાઓને કોઈ સમજી શકશે નહીં, પરંતુ તેમને જણાવી દઈએ કે છોકરીઓને સમજવું હવે મુશ્કેલ કામ નથી. ચાલો, તમારી થોડી તકલીફ દૂર કરીએ અને તમને જણાવીએ એવી વાતો જે છોકરીઓ કોઈને કહેતી નથી. સહકારી છોકરો સૌ…

ર૦ર૭ સુધીમાં ભારતમાં હશે ૩પ૭ અબજોપતિ

આફ્રો-એશિયા બેન્ક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂમાં જણાવવામાં આવ્યા પ્રમાણે વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓની સંખ્યાની બાબતમાં ભારત હાલમાં ત્રીજા ક્રમે છે અને એક દાયકામાં લગભગ ર૩૮ અલ્ટ્રા હાઇ નેટવર્થ ધરાવતા અબજોપતિઓ ઉમેરાવાની શક્યતા છે.…

જો તમને લાગે છે તમે યોગ્ય છો તો માંગો વધુ પેસા: દીપિકા

બોલિવૂડમાં સૌથી વધુ મહેનતાણું લેનાર અભિનેત્રીમાંથી એક દીપિકા પદુકોણનું કહેવું છે કે મહિલાઓને જો લાગે છે કે તેમને મળતું મહેનતાણું યોગ્ય નથી તો તમારા માટે જે યોગ્ય છે તે મહેનતાણું માગવામાં સંકોચ ન કરો. તાજેતરમાં એક કાર્યક્રમમાં મહિલાઓને સારું…

વિદેશ પૈસા મોકલવામાં ભારતીયો દુનિયામાં છે સૌથી આગળ: રિપોર્ટ

વિદેશમાંથી નાણાં મેળવવાના સંદર્ભમાં ભારત વિશ્વનું સૌથી અગ્રણી રાષ્ટ્ર છે. દેશના સ્થળાંતર કરનારા કામદારોએ વર્ષ 2017માં ભારતને 69 અબજ US ડોલર વિદેશી દેશોમાં મોકલ્યા હતા. એક અહેવાલ મુજબ, ગl વર્ષે એશિયા પેસિફિક પ્રદેશમાં વિદેશમાંથી 256 અબજ ડોલર…

બ્રેકઅપ માટે ગર્લફ્રેન્ડને બે કરોડ આપ્યા છતાં છોકરી ન માની

બીજિંગ: ચીનના હાંગઝોઉ શહેરમાં એક યુવક બારમાં મોટી સૂટકેશ લઇને તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો. આ કોઇ રોમેન્ટિક ડેટિંગ નહોતું. આ બંને અેક ડીલ કરવા ભેગાં થયાં હતાં. છોકરો ઇચ્છતો હતો કે ગર્લફ્રેન્ડ તેનો પીછો છોડે, પરંતુ ગર્લફ્રેન્ડ તેને ‌ચિંગમની…

બોડકદેવમાં વ્યાજખોરોએ નાણાં વસૂલવા ધમકી આપી માર માર્યો

અમદાવાદ: સેટેલાઈટમાં બોડકદેવના રહીશે એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરતા વ્યાજખોરે માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અાધેડના ભાઈઅે યુવક પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જે પરત ન અાપતાં વ્યાજખોરે મારી નાંખવાની ધમકી અાપી…

સાયબર ગઠિયાથી બચવું એક માત્ર ઉપાય, રૂપિયા ગયા તો પાછા નહીં અાવે

અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તાબા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે સાયબર લેબ અને અલગ સાયબર બ્રાન્ચ ઊભી કરવામાં આવી છે. રાજ્યના સૌથી મોટા શહેરની પ્રજા સાયબર ક્રાઈમનો ભોગ બને તો તેને…

IPLમાં ૧૭ કરોડ કમાનારા વિરાટને સરે કાઉન્ટી ફક્ત રહેવા-જમવાનો ખર્ચ આપશે

નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાં સામેલ વિરાટ કોહલીને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરે તરફથી રમવા માટે મામૂલી રકમ મળશે. કોહલી અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચ અને આયર્લેન્ડ સામે રમાનારી બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં…

OMG! આ એરપોર્ટ લૂક માટે દિપીકાએ ખર્ચ્યા લાખો રૂપિયા…

દીપિકા પાદુકોણેના લગ્ન પર લાંબા સમયથી ચર્ચા થઈ છે, પરંતુ દીપિકા તેના લકઝરી ફેશન પર વધુ ધ્યાન આપવાનું વક્કી કર્યું છે. હાઈ પ્રોફાઈલ ફેશન શોથી એરપોર્ટના લૂક સુધી દીપિકાની સ્ટાઈલ ફેશન દુનિયામાં છવાયેલી છે. દીપિકાના તાજેતરના એરપોર્ટ…