Browsing Tag

mobile

ગ્રાહકોના મોબાઈલ બિલ ધટાડવાનું કામ કરશે નવી દૂર સંચાર નીતિ

ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સસ્તી ટેલિકોમ સેવાઓ પૂરી પાડવા માટે, કેન્દ્ર સરકાર એક મુખ્ય પગલું લેવા જઈ રહ્યું છે. નવી ટેલિકોમ નીતિમાં, સરકારે બજારમાં સ્પર્ધાનો વધારો કરવા સ્પેક્ટ્રમ અને લાયસન્સ ફી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ નાની કંપનીઓને…

હવે સ્વાસ્થ્યને નુકશાન નહીં કરે મોબાઈલ, BISએ આરી ગેરેંટી

દેશની અંદર મોબાઇલ ફોન હેન્ડસેટ ઉત્પાદિત કંપનીઓ અને વિદેશથી આયાત કરેલા ફોન હેન્ડસેટ્સ હવે સંપૂર્ણપણે સલામત રહેશે. ભારતીય ધોરણો બ્યૂરો (BIS) આ ગેરંટી આપી છે. 2 વર્ષ પહેલાં એક તપાસ રિપોર્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સસ્તા અને નીચી…

તમે જાણી શકો છો કે તમારો મોબાઈલ નંબર ટ્રેક થાય છે કે નહીં, ફક્ત ડાયલ કરો આ નંબર

તમારા ઘણા મિત્રો ફરિયાદ કરતા હશે કે તમારો નંબર હંમેશાં બીઝી આવે છે. ક્યારેય કોલ્સ નથી લાગતા. ઘણી વાર કોઈ વ્યક્તિ તમારા નંબર પર કૉલ કરે અને તમારો ફોન પહોંચની બહાર બતાવે છે. આવા કિસ્સાઓમાં, તમારા મોબાઇલ નંબરને કેટલીકવાર બીજા નંબર પર…

હવે પ્લેનમાંથી કરી શકશો ફોન કોલ, ઈન્ટરનેટને પણ આપી મંજુરી

ફ્લાઇટ દરમિયાન મોબાઇલ સર્વિસની 'કનેક્ટીવીટી' માટે ટેલિકોમ્યુનિકેશન કમિશને મંગળવારે શરતી મંજૂરી આપી છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. આ નિર્ણય પછી, સ્થાનિક અથવા વિદેશી હવાઇ મુસાફરી દરમિયાન, મુસાફરો મોબાઇલ પર વાત કરી શકશે અને ઇન્ટરનેટનો ઉપયોગ…

ઘરે બેઠા બનો લખપતિ, આ એપની મદદથી કમાવો 33000

નવી દિલ્હી: દુનિયામાં લોકો પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. કોઇ નોકરી કરે છે તો કોઇ ધંધો કરે છે, લોકો રોજની જીવન જરૂરીયાતો પૂરી કરવા માટે પૈસા કમાવવામાં લાગેલા રહે છે. એવામાં જો અમે તમને કહીએ કે તમે ઘરે બેઠા જ 33000 રૂપિયા કમાઇ…

ચોંકાવનારો ખુલાસો, મહિલાઓ મોબાઇલ સામે ભૂલી જાય છે પાર્ટનરને

તાજેતરમાં જ એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે મહિલાઓ સોશિયલ મીડિયા, ઇમેલ અને મેસેજ પર દર અઠવાડિયે સરેરાશ 12 કલાક સુધીનો સમય પસાર કરે છે. જો તમારી પત્ની તમારી સાથે ઓછો સમય પસાર કરે છે અને સ્માર્ટફોનને વધારે સમય આપે છે તો એના માટે તમે…

Freedom 251: જાણો તિરંગામાં લપેટાયેલા ‘દેશભક્ત સ્માર્ટફોન’નું સસ્પેંસ?

નવી દિલ્હી: તિરંગામાં લપેટાયેલો સ્માર્ટફોન, તે પણ મેડ ઇન ચાઇના. જી હાં, પહેલી નજરમાં જે ‘ફ્રીડમ 251’ મોબાઇલ ફોને સૌથી સસ્તા સ્માર્ટફોને બજારમાં ક્રાંતિ લાવી દીધી છે, તેને લઇને સસ્પેંસ પણ વધુ છે. જોકે, ફોન બુકીંગના ચાર મહિના બાદ જ લોકોના…

હરિયાણા: જાટ આંદોલનનો છઠ્ઠો દિવસ, મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

રોહતક: અનામતની માંગણીને લઇને જાટોનું આંદોલન ઉગ્ર બનતું જાય છે. આજે આંદોલનકારીઓનો છઠ્ઠો દિવસ છે. તણાવને જોતાં હરિયાણામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આંદોલનના પાંચવા દિવસે રોહતકમાં જોરદાર બબાલ થઇ હતી. કાયદો અને વ્યવસ્થા…