Browsing Tag

Mirzya Movie Hit or Flop

ફિલ્મ રિવ્યુ : ‘મિર્ઝિયા’

અક્સ, ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી-૬’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી અલગ અલગ પ્રકારની ફિલ્મો અાપી ચૂકેલા નિર્દેશક રાકેશ અોમપ્રકાશ મહેરા હવે ‘મિર્ઝિયા’ લઈને અાવ્યા છે. ફિલ્મ પંજાબની મશહૂર મિર્ઝા-શાહીબાની પ્રેમકથા પર અાધારિત છે, જેને મોડર્ન ટચ અાપવામાં…