Browsing Tag

Migingo Island

ફૂટબોલના અડધા મેદાન જેટલા દ્વીપ માટે બે દેશોમાં વિવાદ

નૈરોબી: આફ્રિકાની વિક્ટોરિયા સરોવરમાં ફૂટબોલમાં અડધા મેદાન જેટલા મિજિંગો દ્વીપ છે. આ દ્વીપ પર વીતેલા ૧૦ વર્ષથી યુગાન્ડા અને કેન્યા બંને દેશો દાવો કરી રહ્યા છે. કેટલાક લોકો આ દ્વીપ માટે આફ્રિકાનું નાનકડું યુદ્ધ ગણાવે છે. આ નાનકડી જગ્યામાં…