પુરુષોમાં સારા દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનું પ્રમાણ વધ્યું
એક સમય હતો જ્યારે પોતાના દેખાવ વિશે માત્ર સ્ત્રીઓ જ વધુ સભાન રહેતી હતી. સારા દેખાવા માટેનો મહિલાઓનો ક્રેઝ એવો છે કે, મહિલાઓ જાતજાતની સર્જરી(Plastic surgery, cosmetic surgery) કરાવવા પણ તૈયાર થઇ જાય છે. જોકે આ બાબતમાં હવે પુરુષો પણ બરાબરી…